________________
અને ગૌરવ-ત્રયને ત્યજવું, આ ભાવની દૃષ્ટિએ લાઘવ છે. આ બન્ને જાતની લઘુતા એમનામાં વિદ્યમાન હતી, એટલા માટે એ લાઘવ સંપન્ન હતા. (ગોલંકી તેની वत्वंसी जसंसी जियकोहे जियमाणे जियलोहे जियमाए जियइदिए जियनिद्दे जिय પરિ) તપ વગેરેના પ્રભાવથી એમના શરીર ઉપર એક વિશેષ જાતને પ્રભાવ હતો, એથી જ એ ઓજસ્વી હતા. અંદર અને બહાર એમનામાં એક જાતની ચમક હતી, એથી જ એ તેજસ્વી હતા. અથવા તેઓ તે જેતેશ્યાથી યુક્ત હતા, એટલા માટે પણું એ તેજસ્વી હતા. લબ્ધિજન્ય પ્રભાવથી એ યુક્ત હતા, એટલે જ એ વર્ચસ્વી હતા. "વળંકીઓ આ પાઠમાં એ સમસ્ત પ્રાણિયેનું જેનાથી હિત સંભવે એવાં નિરવદ્ય વચન એ બોલતા હતા. એટલા માટે આદેય વચનવાળા હોવાથી એ વર્ચસ્વી હતા. તપ અને સંયમને આરાધવામાં તલ્લીન હોવાને લીધે એમની કીર્તિ ચોમેર પ્રસરી રહી હતી, એટલા માટે જ એ યશસ્વી હતા. કોધ કષાયના ઉદયને એમણે સંપૂર્ણ રીતે નિષ્ફળ બનાવ્યું હતું. એથી જ એ છોધ હતા. ઉદ્ભવેલા કપટ કાર્યોના વિજેતા હોવાથી એ જિતમાય હતા. ઈન્દ્રિયની તિપિતાની પ્રવૃત્તિ ઉપર એમણે અંકુશ રાખ્યો હતો, એથી જ એ જીતેન્દ્રિય હતા. અથવા પોદ્દગલિક રૂપ વગેરેમાં ઈન્દ્રિયની પ્રવૃત્તિને નિષેધ કરવાથી અને તેઓને પોતપોતાના સ્વરૂપમાં જ ઉપયોગી બનાવવાથી એ જિતેન્દ્રિય હતા. એમને વખત નિદ્રામાં વધારે પડતે પસાર નહોતે થે ફક્ત જૂજ પસાર થતો હતો, એટલા માટે જ એ અલ્પનિદ્રા વાળા હતા. કારણ કે રાત્રિમાં પણ એ સૂત્ર અને તેના અર્થ ઉપર ગહન ચિન્તન કરતા રહેતા હતા. એટલે એમને નિદ્રા બાધિત કરતી ન હતી, એટલા માટે પણ એ જિતેન્દ્રિય હતા. ભૂખ વગેરે પરીષહ ઉપર એમણે કાબૂ મેળવેલે હતાં, તેમને એમણે જીતી લીધા હતાં; એટલે એ જિત પરીષહ હતા. (જીવિયાનામવિઘપુર તવઘણા જુorgam) જીવનની આશાથી અને મૃત્યુના ભયથી એ રહિત હતા. પ્રાણિઓમાં “હું ચિરંજીવી થાઉં” આ જાતની જીવવાની આશા તીવ્ર રૂપમાં થતી રહે છે. તેમજ મરણનો ભય
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૦