________________
સુધર્માસ્વામી કા ચમ્પાનગરી મેં સમવસરણ
'ते' काले ते समएणं समएणं समणम्म भगव इत्यादि ટીકા (તેનૢ જાહેળ तेणं समणहस भगक्ओ महावीरस्स અંતેવાસી પ્રારુપે નામ થેરે) તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય આ સુધર્મા સ્વામી નામે સ્થવિર હતા. બધા ય ધર્મોથી દૂર રહેવુ અને સપૂર્ણ ઉપાદેય ગુણાથી યુકત થવું તેનું નામ આય” છે કહ્યું પણ છે કે પ્રમાદ, મિશ્વાત્ય આવિતિ, અને કષાય આ બધા દોષો છે, હાય-ત્યાગવા યાગ્ય એનાથી રહિત થવું સદ્ગુણ-રાશિથી યુકત થવું સ્વયં બુદ્ધ થવું, બીજાને પ્રતિધિત કરવા આ ધમાં આ`નાં લક્ષણા છે. સુધર્માસ્વામીમાં આ તમામ લક્ષણ્ણા હતાં. એથી જ તેઓ આય કહેવામાં આવ્યા છે. તપ અને સંયમ વગેરે ગુણાથી જે સાધુઓ શિથિલ થઈ રહ્યા છે, તેઓને ઇહલેાક અને પરલેાકના ભય બતાવીને સારણા–વારણા વડે તપ અને સંયમમાં સ્થિર કરનાર જે હાય છે, તેનું નામ સ્થવિર છે. સ્થવિરના આ અધા ગુણાથી આ સુધર્મા સ્વામી સંપન્ન હતા, એથી જ સૂત્રકારે તેને ‘સ્થવિર કહ્યા છે. કહ્યુ પણ છે કે રત્નત્રયમાં જે અનગાર વિદ્યમાન છે. તેનાથી ચુત થયેલ ને તેમા દૃઢ કરનાર ‘સૂત્ર અને તેના અર્થાંના વિશેષ બાધ રાખનાર ગણુને નેતા તેમજ જે વિશેષ શકિત સપન્ન હોય છે તેને શાસ્ત્રકારોએ ‘સ્થવિર' કહ્યા છે. जातिसंपन्ने कुलसंपन्ने बलरूव વિનયનાળસાત્તિટાધવસંપન્ને) એમના માતૃપક્ષ અનેપિતૃપક્ષ બન્ને કુલ પરમ વિશુદ્ધ હતા. એટલા માટે સત્રકારે એમને જાતિ સંપન્ન અને કુલસ'પન્ન કહ્યા છે. માતાના વંશ જાતિ અને પિતાનો વંશ કુલ કહેવાય છે. સહનન વિશેષના ઉદયથી એમના શરીરમાં અદ્ભુત શક્તિનો ભંડાર ભરેલ હતા. એથી જ બલશાલી હતા. પ્રભૂત સૌના સાગર એમનામાં લહેરાતા હતા, એથી જ રૂપવાન હતા. પોતાના ગુરુઓની સેવા, ભક્તિ, ઉપાસના વગેરે કરવામાં તેઓ સદા તત્પર રહેતા હતા, એથી જ એ વિનયશીલ હતા. જે વસ્તુનું જેવું સ્વરૂપ હતુ, તે વસ્તુને તે જ સ્વરૂપે જાણનાર એ હતા, એથી જ એ જ્ઞાન સંપન્ન હતા. જિનભગવાનના વચનામાં એમની સંપૂર્ણ પણે અભિરુચિ હતી, એથી જ એ દર્શીન સપન્ન હતા. હિંસા વગેરે પાપાથી વિરક્તિરૂપ ચારિત્ર્ય એમનામાં પોતાની સંપૂર્ણ કલાએથી પ્રકાશમાન રહેતું હતું, એથી જ એ ચારિત્ર્ય સંપન્ન હતા. સ્વલ્પ ઉપધિ રાખવું, આ દ્રવ્યની દૃષ્ટિએ લાધવ છે,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૯