SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ पया ! सिरिघराओ 16 છે–(૩) શાટકત્રય, ત્રણ ચાદરા, (૪) ચૌલપટ્ટક, (૫) આસન, (૬) દારક મુખવશ્રિકા, (૭) પ્રમાર્જિંકા, (૧૦) ત્રણ્ પાત્રાના ત્રણ અચલ (૧૧) ભિક્ષાધાની (૧૨) માંડલકવા (૧૩) દારક સહિત રજોહરણ ડાવરક વસ્ર નિષદ્યા (૧૪) તંડુલ વગેરેના પાણીને ( આસામણને ) ગાળવાનું વસ્ત્ર વગેરે. આ બધા રોહરણ વગેરે ઉપકરણા દરેક સાધુને માટે આવશ્યક છે. એટલા માટે મેઘકુમાર રાજાએ પોતાના માતાપિતાને કહ્યુ કે તમારી ઈચ્છા મને કંઇક આપવાની છે તે તમે કુત્રિકાપણુ (દુકાન) માંથી આ સાધુજનાચિત ઉપકરણા લાવીને મને આપે. તેમજ કાશ્યપક એટલે કે હજામને પણ ખેલાવા. (तएण से सेणिए राया को बियपुरिसे सहावेइ सदावेत्ता एवं वयासी ) મેઘકુમારની ઈચ્છાની વાત સાંભળીને રાજાએ તરત કૌટુંબિક પુરુષાને ખેલાવ્યા અને ખેલાવીને આ પ્રમાણે કહ્યું (મચ્છરૢ નં तिन्नि सय सहस्साई गहाय दोहिं सय सहस्सेहिं कुत्तियावणाओ रयहरणं fg; આ વચગેટ ) “ હે દેવાનુપ્રિયે ! તમે જાઓ અને ભાંડાગારમાંથી ત્રણ લાખ દીનાર લઇને એ લાખ દીનારાની રજોહરણ અને પ્રતિગ્રહપાત્ર કુત્રિકાપણથી લાવે. ( Vયમમેળ સર્જાવેદ ) અને એક લાખ દીનારથી હજામને ખેલાવે ( तरणं ते कौटुंबियपुरिसा सेणिएणं रन्ना एवं वृत्ता समाणा हट्ट तुट्टा सिरीधराश्र तिन्नि सयसहस्साई गहाय कुन्तियावणाओ दोहिं सय सहસૈફ ચદરાં વિશદ ૨ ૩૫ળતિ ) શ્રેણિક રાજા વડે આ રીતે આજ્ઞાપિત થયેલા કૌટુંબિક પુરુષો બહુ જ હર્ષિત અને સંતુષ્ટ થયા. અને ત્યાંથી ભાંડાગારમાં ગયા અને ત્રણ લાખ દીનાર લઇને બે લાખ દીનારથી રજોહરણ પાત્રત્રય લઈ આવ્યા. (લયસમેળ જાયંસવેંતિ) તેમ જ એક લાખ દીનારથી કાશ્યપક (હજામ) ને બોલાવવા ગયા. (તળ છે હ્રાસક્તોિનુંવિયપુિિહં सहावे समाणे ह जान हियए हाए कायबलिकम्मे कयकोउयमंगलपायच्छित्ते सुद्वप्पावेसाई वत्था मंगलाई पवरपरिहिए अप्पमहधाममणालंकियसरीरे जेणेव संणिए राया तेणामेव उवागच्छइ ) જ્યારે કૌટુબિક પુરુષોએ હજામને મેલાવ્યો ત્યારે તે બહુ જ હર્ષિત અને સતુષ્ટ થયા. તેણે તરત સ્નાન કર્યું. અલિકમ (કાગડા વગે૨ે પક્ષીઓને અન્ન વગેરેનો ભાગ આપ્યા.) કર્યું. કૌતુક મંગળ તેમજ દુઃસ્વપ્ન વગેરેને માટે પ્રાયશ્ચિત્ત ક કર્યું. રાજસભામાં પહેરવા લાયક શુદ્ધ માંગલિક વસ્ત્રો સારી રીતે પહેરીને તેમજ ઘાડા ભારવાળા કિંમતી ઘરેણાઓથી અલંકૃત થઈને જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં ગયા. (૩૨ાળછિન્ના સૈળિયું રાવ અંહિ દુ યં યાી) ત્યાં જઇને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧ ૧૪૬
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy