________________
મંગ્લાચરણ
જ્ઞાતાધર્મકથાંગસૂત્રને ગુજરાતી અનુવાદ
જેમની સાચા મનથી આરાધના કરવાથી ભવ્યજીવો ને સિદ્ધિરૂપ અવિચલ રાજ્યની પ્રાપ્તિ નિશ્ચિતરૂપે થાય છે, અને તેઓ પોતે અષ્ટકમરૂપ મલથી બધી રીતે વિનિમુક્ત થવાને લીધે વિશુદ્ધ બન્યા છે, અને એટલા માટે રાગદ્વેષરૂપ અન્તરંગમલ જેએને સર્વ પ્રકારે નાશ પામે છે, તથા અન્તરંગ (અંદર) અને બહિરંગ (બહાર)માં વિશુદ્ધ થવાના કારણથી જ જેઓએ સિદ્ધિગતિ મેળવી છે, અને એટલા માટે જેઓ શાવિતધામ મુક્તિરૂપ મહેલમાં બિરાજે છે, અને એવા સિદ્ધરૂપ રાજા (સિદ્ધ ભગવાનને ને હું સદા નમસ્કાર કરું છું. મેં ૧ છે
જેમણે પિતાનાં દિવ્યધ્વનિ વડે ભવ્યજીવોને સંસારરૂપ સમુદ્ર તારવા માટે બેધિ સમ્યકત્વ ધારણ કરવાને બોધ આપે, અને આઠકને નષ્ટ કરવા માટે વિધિ રૂપ શસ્ત્ર આપ્યું. એવા ચોવીસ તીર્થકર મહાપ્રભુએને સ્મરણ કરતે હું બને હાથ જેડીને નમસ્કાર કરું છું. તેઓ મને આ “જ્ઞાતાધર્મથાનું સૂત્ર” ની ટીકા કરવા માટે અપૂર્વ શક્તિરૂપ સિદ્ધિ આપે. મારા - જે વાયુકાય વગેરે જીવોનું સારી રીતે રક્ષણ કરવા માટે મેં ઉપર દરરોજ મુખવસ્ત્રિકા બાંધે છે. એવા ને મહાપુરુષ ગુરુદેવને મન, વચન અને કાયાથી નમન કરતે હું જેના વડે જીવોને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવી આ “અનગાર ધર્મામૃતવષિણી ટીકા લખું છું. આવા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧