________________
વત્તિયામિ મંત્તિ) તમારા આ નિગ્રંથ પ્રવચન ઉપર પ્રતીતિ (વિશ્વાસ) કરૂં છું. હે ભગવન્! તમે જે રીતે જીવ વગેરે તનું સ્વરૂપ સમજાવ્યું છે, તે જ પ્રમાણે તે સત્ય છે. આની મારા હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા છે અને આ પ્રકારની મારા ચિત્તમાં પૂર્ણપણે પ્રતીતિ પણ થઈ ગઈ છે. તે અન્યથા નથી અને તે અન્યથા થઈ શકે પણ નહિ. (ાનિ 1 મતે) જેમ સંતપ્ત પ્રાણી અમૃતધારાની ઈચ્છા કરે છે, તેમ હે નાથ ! સંસાર તપ્ત હું પણ આપના આ નિગ્રંથ પ્રવચનની ઈચ્છા કરું છું, (૩મ્યુનિ મતે નિથ વાવાળ) તેથી હે ભદન્ત ! તમારા નિગ્રંથ પ્રવચન નની સારી પેઠે આરાધના કરવા માટે હું ઉદ્યત થયો છું. (gવમેવ મંતે) કેમકે આપનું આ નિગ્રંથ પ્રવચન એકાન્તતઃ સત્ય છે. (તયં મં?) હે ભદન્ત! આ નિગ્રંથ પ્રવચનમાં એકાન્તતઃ સત્યતાને કહેનારી ફકત મારી શ્રદ્ધા વગેરે જ નથી પણ આમાં પ્રમાણોનું બળ છે. (ચવતાં મતે) કેમકે પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી આમાં કઈ પણ જાતનો વાંધો આવતો નથી. (રૂરિજી મતે) એથી મેં આપના નિર્ગથ પ્રવચનની આરાધના કરવાની ઈચ્છા કરી છે. (gરિઝર્વ મંતે ) મારી ઈચ્છાને કોઈ રોકી શકે એમ નથી. એટલા માટે મેં આ નિગ્રંથ પ્રવચનની આરાધના અવિચાર રહિત થઈને જ સંપૂર્ણપણે આરાધના કરવાની ભાવના કરી છે. (છિિરઝર્વ મંતે) આ આરાધનામાં ગમે તેટલા ઘોર પરિષહ અને ઉપસર્ગ આવે તે પણ હું તેમને સહન કરવા માટે તૈયાર છું. (તે નહેર તૂ
) જેમ તમે કહે છે તે તેજ પ્રમાણે છેએટલે કે જીવ જેમ કર્મોથી બંધાય છે, અને જેમ તેઓ કર્મોથી મુકત થાય છે, આની વ્યવસ્થા જેવી તમે નિગ્રંથ પ્રવચનમાં બતાવી છે, તે ઠીક છે. એટલે હું મેક્ષના ઉપાય માટે પ્રવજ્યા ગ્રહણ કરવા ચાહું છું. (નવર) પણ (વાણુ
વા) હે દેવાનુપ્રિય! (મન્ના પિયર ગપુરઝાઈન) આ વિષે મારા માતા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૨૨