________________
ઉદારતા થવી આ બધા ગુણે સત્ત્વશાળી પ્રાણીઓમાં જ મળે છે. (ત ઇ તક્ષ મેરુક્ષ) ત્યારબાદ મેઘકુમાર માટે (ગા વિરો) આઠ કન્યાઓનાં માતા પિતાઓએ (રૂમ થાવ વરા તિ) પ્રીતિદાનમાં (દહેજમાં) (अठहरिणकोडीथो अट्ट सुवण्णकोडीओ गाहाणुसारेण भाणियध्वं ) (આઠ કોટિ હિરણ્ય (ચાંદી) આઠ કેટિ સુવર્ણ (આઠ કરોડ સોના મહેરે) આપી આ વાતને સ્પષ્ટ કરનારી ગાથાઓ આ પ્રમાણે છે–
'अट्ठ हिरण्णसुबन्नय' इत्यादि
આઠ કરોડ રૂપિઆ, આઠ કરોડ સોના મહોરે, મુકુટ, કુંડાળ, હાર, અર્ધ હાર, એકાવલી, મુક્તાવલી આ બધી આઠ આઠ આપી. અઢાર સેર જેમાં હોય છે તે હાર તેમજ નવ સેર જેમાં હોય છે તે અધહાર કહેવાય છે. અનેક મણિ નિર્મિત માળા એકાવલી કહેવાય છે.
कणगावलि इत्यादि।
આઠ કનકાવલી–આઠ રત્નમાળાઓ, આઠ વલય યુગ્મ (આઠ કડાઓની જેડ) આઠ ભુજ બંધ, આઠ ફ્રોમ યુગ્મ, આઠ ટસાર વસ્ત્રના યુગ્મ, આઠ રેશમી વસ્ત્રના જોડા, આઠ ઝીણું વસ્ત્રોના યુગ્મ.
सिरि हिरि इत्यादि।
ભવનની શુભા માટે તે કન્યાઓના માતા પિતાઓએ આઠ શ્રી લક્ષ્મી) દેવીની પૂતળીઓ, આઠ ઠ્ઠી દેવીની પૂતળીઓ, આઠ વૃતિ દેવીની પૂતળીઓ આઠ કીર્તિ દેવીની પૂતળીઓ, આઠ બુદ્ધિ દેવીની પૂતળીઓ, આઠ લક્ષ્મી દેવીની પૂતળીઓ. મેઘકુમારને આપી. ભવન શભા અથવા તે મંગળ થવા માટે આઠ આઠ સ્વસ્તિક વિશેષ નંદા ભદ્રા, તળાઈ તેમજ આઠ આઠ ધ્વની, ગોકુળ, નાટક અને ઘેડા આપ્યા દશ હજાર નું એક ગોકુળ હોય છે તેમજ નાટક દ્વારા અહીં બત્રીસ જાતનાં નાટકના સાધને અહીં ગ્રહણ કરવામાં આવ્યાં છે –
हत्थी जाणा, जुम्गा इत्यादि।
આઠ હાથી, આઠ શકટ વગેરે, આઠ આઠ તામજામ (પાલખીઓ) આઠ આઠ શિબિકાઓ, આઠ આઠ નાની શિબિકાઓ, બગીઓ, આઠ આઠ વિકટયાન એવી ગાડીઓ કે જેની ઉપર આવરણ હેતું નથી. આઠ રથ-યુદ્ધમાં કામ લાગે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૦૯