________________
કૃણાદિ લેશ્યાયુક્ત કૃણાદિક્ષિક નરયિકો કે ઉત્પતિ આદિ કા ચાર ઉદેશક દ્વારા કથન
એકવીસમા ઉદ્દેશથી વીસમા સુધીના ચાર ઉદ્દેશાને પ્રારંભ“gવં જિauf૬ થી જેરા સંતુહિં વત્તારિ કરે સજા ઈત્યાદિ
ટીકાથ– ભવસિદ્ધિક વિગેરે નારકના કથન પ્રમાણે કૃષ્ણ, નીલ, કાપત, લેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક નારકેના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ સમજી લેવા. તેમાં એક સામાન્ય પહેલો ઉદેશે. ૧ કૃષ્ણલેશ્યા સંબંધી બીજે ઉદેશે કહ્યો છે. નલલેશ્યા સંબંધી ઉદ્દેશો કહ્યો છે.
કરે રે ! રે ! મરે! રિ’ હે ભગવન્ આપી દેવાનુપ્રિયે જે પ્રમાણેનું કથન કર્યું છે, તે સર્વથા સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ એકવીસમા ઉદ્દેશથી ૨૪ ગ્રેવીસમા ઉદ્દેશા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત
Li૩-૨૧ થી ૨૪
કૃષ્ણાદિ ચાર વેશ્યાયુક શુકલાપાક્ષિક ક્ષુલ્લક કૃતયુગ્મ
નૈરયિકોં કા ચાર ઉદેશક સે કથન
પચ્ચીસમાથી અઠયાવીસ સુધીના ઉદ્દેશાઓને પ્રારંભ– “દુuિr vä રેક વત્તા વર્ષના માળિયજ્ઞા” ઈત્યાદિ
ટીકાર્થ_એજ પ્રમાણે શુકલપાક્ષિક નારકના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ કહેવા જોઈએ, જેમ કે-શ્રુલિક કૃતયુગ્મ આદિ રાશિપ્રમિત શુકલ પાક્ષિક નારક હે ભગવન ક્યા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? આ પ્રમાણેને આ પહેલો ઉદેશ છે. ૧
સુલ કૃતયુગ્મ ખાદિ રાશિપ્રમિત કુષ્ણુલેક્ષાવાળા શુકલ પાક્ષિક નૈરયિકે હે ભગવન કયા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? એ પ્રમાણેને આ બીજો ઉદ્દેશ છે ૨
ક્ષયલકકૃતયુમ આદિરાશિ પ્રમિત લેશ્યાવાળા શુકલપાક્ષિક હે ભગવન કયા સ્થાન વિશેષથી આવીને નરક વાસમાં ઉત્પન્ન થાય છે? એ પ્રમાણે ત્રીજો ઉદેશે કહો છે ૩
ભુલકકૃતયુગ્મ વિગેરે રાશિમિત કાતિલેશ્યાવાળા શુકલપાક્ષિક નરયિકે
શ્રી ભગવતી સૂત્રઃ ૧૭
७३