________________
નીલ અને કાપતિક વેશ્યાવાળાઓની તે અહિયાં પ્રાપ્તિ જ થતી નથી, તેથી તેમને નિષેધ નથી. “જે ૪ ’ આ ઉપર કહેલ ભિન્ન પણ શિવાય બાકીનું તમામ કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું.
રેવં મરે! રેવં કંસે ! ઉત્ત' હે ભગવન્ આપદેવાનુપ્રિયે જે પ્રમાણે આ વિષયમાં કથન કર્યું છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવનું આપદેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. મસૂના
એકત્રીસમા શતકના તેરમા ઉદ્દેશાથી સાળમાં ઉદ્દેશા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૧૩-૧૬
કૃષ્ણાદિ ચાર લેશ્યાયુક્ત મિથ્યાદ્રષ્ટિ નારકોં કે ચાર ઉદેશકોં દ્વારા કથન
સત્તરમા ઉદ્દેશથી વીસમા સુધીના ઉદ્દેશાઓનો પ્રારંભ 'मिच्छादिद्विहिं वि चत्तारि उदेसगा कायव्वा जहा भवसिद्धियाणं' त्यात
ટીકાર્ય–તેશ્યાવાળા મિયાદષ્ટિવાળા નારકમાં પણ ભવસિદ્ધિક નારકના કથન પ્રમાણે ચારે ઉદ્દેશાઓ કહેવા જોઈએ. એક સામાન્ય ઉદ્દેશક ૧ કૃષ્ણ લેશ્યાવાળા સંબંધી બીજે ઉદેશે ૨ નીલલેશ્યા સંબંધી ત્રીજે ઉદ્દેશ ૩ અને કાતિલેશ્યા સંબંધી ચોથ ઉદેશે. ૪ આ ચાર ઉદેશાઓ સમજી લેવા.
રેવં અરે! સે મરે! રિ” હે ભગવન આપદેવાનુપિયે જે કહેલ આ તમામ આ કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપવાનુપ્રિયે કહેલ આ વિષયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદન કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા, માસૂ૦૧ સત્તરમા ઉદ્દેશથી વીસમા ઉદ્દેશા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્તા૩-૧૭-૨ના
શ્રી ભગવતી સૂત્ર : ૧૭