________________
કૃષ્ણાદિ લેશ્યાયુક્ત સમ્પઢષ્ટિ નારકોં કે ચાર ઉદ્દેશકો દ્વારા ઉત્પતિ આદિ કા કથન
તેરમા ઉદ્દેશાથી સેાળમા સુધીના ઉદ્દેશાના પ્રારંભ— ‘વ' સમિિદ્ધહિં નિàશ્વાસંગુત્તેöિ ચત્તારિ રૂસના જાયન્ત્રા' ઇત્યાદ્રિ ટીકા”ભવસિદ્ધિક નારાના કથન પ્રમાણે કૃષ્ણુ.નીલ, કાપાતલેશ્યાવાળા સભ્યષ્ટિ નારકાને ઉદ્દેશીને ચાર ઉદ્દેશાઓ કહેવા જોઈ એ, જેમ કે-હે ભગવન્ કૃષ્ણવેશ્યાવાળા ક્ષુલ્લક મૃતયુગ્મરાશિ પ્રમિત સમ્યગદૃષ્ટિવાળા નારકો કયા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે ? ૨ નીલલેશ્યાવાળા ક્ષુલ્લકકુયુગ્મ રાશિપ્રમિત સમ્યક્ દૃષ્ટિવાળા નારા કયા સ્થાન વિશેષથી આવીને નારકાવાસમાં ઉત્પન્ન થાય છે?૩ કાપાતલેશ્યાવાળા ક્ષુલ્લક નૃતયુગ્મ રાશિપ્રમિતસમ્યગ્દષ્ટિવાળા નારા ક્યા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે? ૪ આ ક્રમથી ચાર ઉદ્દેશાઓ સમજી લેવા, ‘નવર' સમષ્ટિ નામથીસિસ પોઇ સમુ અદ્દે સત્તમા પુથ્વીર્ ન વવાયવા' પરતુ પહેલા અને ખીજા ઉદ્દેશામાં સમ્યગૂષ્ટિવાળા નારકને અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્પાત ન થવાના કારણે ત્યાં તેના ઉત્પાત કહેવા ન જોઇએ. કહેવાનું તાત્પ એ છે કે-કાપેાતિક લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નારક પહેલા બીજા અને ત્રીજા નરકામાં જાય છે. તે શિવાય ના ખીજા નરકેશમાં જતા નથી. નીલલ્લેશ્યાવાળા સભ્યદૃષ્ટિ નારક ત્રીજા, ચોથા, અને પાંચમા નરકમાં જાય છે. તે શિવાય અન્યત્ર જતા નથી. કૃષ્ણવૈશ્યાવાળા નારકા જો કે-પાંચમા, છઠ્ઠા અને સાતમા નરકામાં જાય છે, અન્યત્રજતા નથી. પરંતુ ક્રૂષ્ણુલેશ્યાવાળા સમ્યગદૃષ્ટિ નારક સાતમા નરકમાં જતા નથી. પહેલા અને છઠ્ઠા નરકમાં તે જાય જ છે. તે પ્રમાણે ભગવાને કહ્યું છે. કુષ્ણુલેશ્વાવાળાનું સાતમા નરકમાં ગમન સંભવિત છે. પરંતુ સમ્ય ઢશનના પ્રભાવથી ત્યાં જવાના નિષેધ કરેલ છે, તેા આ કથન ચેાગ્ય જ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૭૧