________________
અભવસિદ્ધિક નૈરયિક કે એવું કૃણાદિ લેશ્યાયુક્ત
નૈરયિકોં કે ઉપવાસ આદિ કા કથન
નવમા ઉદ્દેશથી બારમા સુધીના ઉદ્દેશાઓને પ્રારંભ “જહા મuિfé રારિ વરેલા મળવા” જે પ્રમાણે ભવસિદ્ધિક નારને ઉદ્દેશીને ચાર ઉદ્દેશાઓ કહેવામાં આવેલા છે, “gવં જમવસિદ્ધિ હિં કિ રારિ સT માળિયાગા’ એ જ પ્રમાણે અભાવસિદ્ધિક નૈરયિકેને ઉદ્દેશીને પણ ચાર ઉદ્દેશાઓ કહેવા જોઈએ. યાવત્કાતિલેશ્યા ઉદ્દેશક પર્યત કહેવું જોઈએ. અહિયાં યાત્પદથી આ એકત્રીસમા શતકના સમાન્ય ઉદ્દેશાના કૃષ્ણલેશ્યાવાળા નરયિકે અને નલલેશ્યાવાળા નરયિકે ગ્રહણ કરાયા છે.
રેવં મને ! સે મરે! ”િ હે ભગવન આપવાનુપ્રિયે આ વિષયમાં જે કહ્યું છે, તે સર્વથા સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદન કરી તેઓ ને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂન જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રી પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન એકત્રીસમા શતકના નવમા ઉદ્દેશથી બાર ઉદેશા
સુધીના ઉદ્દેશાઓ સમાપ્ત ૩૧-૯-૧૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.