________________
કાપોતલેશ્યાવાલે ભવસિદ્ધિક ચાર ઉદ્દેશક કા કથન
આઠમા ઉદ્દેશાના પ્રાર’ભ
હાફેશ્વ મણિક્રિયા ૨૩મુ ઝુમ્મેતુ' કાપેાત લેશ્યાવાળા ભવસિદ્ધિક નૈયિકાનું ચારે યુગ્મામાં ‘તદ્દે જીવવાના નહેવૌદ્દિશાહેોરેસ' ઔધિક કાપાત લેશ્યાવાળા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે ઉપપાત વિગેર સાઁબધી કથન કહેવુ" જોઇએ. કહેવાનુ' તાત્પર્ય એ છે કે—આ એકત્રીસમા શતકના ચેાથા ઉદ્દેશામાં કાપાતવેશ્યાના આશ્રય કરીને નારકનું મૃતયુમ વિગેરે ચાર યુગ્મામાં જે-જે રીતે ઉત્પાદ, પરિમાણુ વિગેરેના સબધમાં થન કરવામાં આવ્યું છે, એજ સઘળું કથન અહિંયાં પણ કહેવુ જોઈએ. રૈય' મલે ! સેવ' મતે ત્તિ ગાય વિર' હે ભગવન્ આપદેવાનુપ્રિયે કહેલ આ તમામ વિષય સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વદના કરી તેમને નમસ્કાર કર્યાં વંદ્મના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજ માન થયા. સૂ॰૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પુજ્ય શ્રી દાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકને આમા ઉદ્દેશે સમાપ્ત ૫૩૧-ટ્રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
Hi
૬ ૯