________________
કજ પ્રમિત નૈવિક ત્યાં કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરયિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિર્યામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા દેવમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ કથન સુધી કહેવું જોઈએ. “તદેવ' હે ગૌતમ ! તેઓ ત્યાં પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને ગર્ભજ મનુષ્યોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે વિક પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં તમામ ઉત્તરે સમજવા. અહિયાં યાવરપદથી રાનપ્રભા પૃવી વિગેરેમાં રહેલા નિરયિકે ગ્રહણ કરાયા છે. જે મરે ! ' અરે! ત્તિ' હે ભગવન આપ દેવાનુપ્રિયે જે કથન કરેલ છે, તે સઘળું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા, સૂ૦૧૫
છઠ્ઠો ઉદ્દેશ સમાપ્ત ૩૧-૬
નીલલેશ્યાવાલે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નૈરયિકોં કે
ઉત્પાત આદિ કા કથન
સાતમા ઉદ્દેશાને પ્રારંભ– “નીકરણ માસિદ્ધિા વકુ વિ સુકુ તÈવ માળિયાવા’ ઈત્યાદિ
ટીકાઈ–નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકે ચારે યુએમાં ઔવિક નીલશ્યાના ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે કહેવું જોઈએ.
આ કથનનું તાત્પર્ય એ છે કે-આ એકત્રીસમા શતકના ત્રીજા ઉ. શામાં નીલશ્યાના અધિકારથી કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ અને કલેજ યુમાં નારક જીવોના ઉત્પાદ વિગેરે સંબંધી જે પ્રમાણે કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકના સંબંધમાં ચારે યુગ્મોમાં કથન કરવું જોઈએ.
= અંતે સેવ રે ! ત્તિ નવ વિ ' હે ભગવન્ આપનું આ વિષય સંબંધનું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમરકાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
સાતમો ઉદેશે સમાપ્ત ૩૧-૭
શ્રી ભગવતી સૂત્ર: ૧૭
૬૮