________________
સત્ય જ છે. જે આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમઃ ફાર કયા વંદન, નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂના નાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રગ્ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકનો પાંચમો ઉદ્દેશ સમાપ્ત ૩૧-પા
કૃષ્ણલેશ્યાવાલે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નૈરયિકોં કે
ઉત્પાત આદિ કા કથન
છઠ્ઠા ઉદ્દેશાને પ્રારંભ “માસિદ્ધિ તુટ્ટા ઝુમ્મ ને ચાળે મતે ” ઈત્યાદિ
ટીકાર્થ-ડે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક ક્ષુદ્રકૃતયુગ્મ અમિત નરયિક “દો કરવ=તિ’ કયા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થયા છે? શું તેઓ નરયિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવોમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“g == ગોહિલ ઇસ દેશ દેવ નિવારે જાદુ વિ જુનેદુ માળિયો' હે ગૌતમ! ધિક કૃષ્ણલેશ્યાના ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે ચારે યુગ્મમાં કહેવું. જોઈએ. તે ચાર યુગે તે કૃતયુગ્મ એજ દ્વાપર અને કયે જ એ પ્રમાણે છે. ઔધિક ગમ સંબંધી કથન યાવત્ અધાસપ્તમી નારક પૃથ્યના કૃષ્ણલેશ્યાવાળા શુકલાક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૬ ૭