________________
થાય છે? કે પ ગથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તેઓ આ પ્રયોગથીજ ઉત્પન્ન થાય છે. પરપ્રાગથી ઉત્પન્ન થતા નથી આ અહિં સુધીનું સઘળું કથન અહિયાં યાવત્ પદથી ગ્રહણ કરેલ છે,
'रयणप्पभा पुढवी भवसिद्धिय खुड्डाग कउजुम्म नेरइयाणं भंते ! ભગવદ્ રત્નપ્રભા પૃથ્વીના શુદ્ર કૃતયુગ્મરાશિ પ્રમાણુવાળા ભવસિદ્ધિકનરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“gi Rવ નિરવલ હે ગૌતમ ! સામાન્ય ગમ જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણે તે અહિયાં સંપૂર્ણ પણે યાવત તેઓ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે. આ કથન સુધીનું સઘળું કથન કહેવું જોઈએ,
“ જાય સત્તમા” આજ પ્રમાણેનું કથન અધઃસપ્તમી પૃથ્વી સુધી સમજવું. અહિયાં યાવ૫દથી શર્કરામભાથી લઈને તમઃ પ્રભાપુથ્વી નામની છઠ્ઠી પૃથવી સુધીની પૃથ્વી ગ્રહણ કરાઈ છે. તથા–જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીને આશ્રય કરીને નારકના ઉત્પાદ વિગેરેના સંબંધમાં કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન શર્કરપ્રભાથી લઈને અધ: સપ્તમી પૃથ્વી સુધીની પૃથ્વીમાં રહેલા ક્ષુલ્લક કૃતયુગ્મ રાશિપ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકેના ઉત્પાદ વિગેરેના વિષયમાં પણ કહેવું જોઈએ. પરં મસિદ્ધિ હા રેથોન તેરા વિ’ ક્ષુલ્લક કૃતયુગ્મ રાશિ પ્રમાણ નરયિકના કથન પ્રમાણે જ શુદ્રોજ રાશિપ્રમાણ ભવસિદ્ધિક નરયિકનું કથન પણ સમજવું. અર્થાત્ તેઓના ઉત્પાત વિગેરે પ્રમાણે જ આમના ઉત્પાદ વિગેરે પણ સમજવા. “ જાવ રિમોન રિ’ અને આ પ્રમાણેનું જ ઉત્પાદ વિગેરે સંબંધી કથન થાવત્ ક્ષુદ્ર કાજ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક તૈકયિક ન સંબંધમાં પણ કહેવું જોઈએ. અહિયાં યાવત્ શબ્દથી ક્ષુદ્ર દ્વાપર યુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકે ગ્રહણ થયેલ છે. “રવાં પરિમાનું નાળિયદરં પરંતુ બધે જ ભિન્ન-ભિન્ન પણથી સમજવું. જેમ કે-આ શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે-કૂતયુમ રાશિપ્રમાણ નરયિકેનું પરિણામ (એક સમયના ઉત્પાદનું) ચાર, આઠ, વિગેરે રૂપ છે. એજ રાશિ પ્રમાણવાળા નૈરયિકેનું પરિમાણ એક સમયના ઉત્પાદનું ત્રણ અથવા સાત વિગેરે રૂપે છે. દ્વાપર યુગ્મ રાશિ પ્રમાણ નૈરવિકેનું પરિમાણુ-બે-આઠ વિગેરે રૂપે છે. તેમ સમજી લેવું.
“ અરે ! સેવ મંતે ! ઉત્ત’ હે ભગવન શુક્લક કૃતયુગ્મ રાશિ પ્રમાણ વાળા ભવસિદ્ધિક રયિકેના ઉત્પાત વિગેરેના સંબંધમાં સામાન્ય રૂપથી અને વિશેષ રૂપથી આપવાનુપ્રિયે જે કથન કર્યું છે. તે સઘળું કથન સર્વથા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭