________________
જમાઇ લઉં પૂમમાણ રે વાલુકાપ્રભા યુક્ત નીલયેશ્યાવાળા ક્ષુલ્લક કૃતયુગ્મ નાકોનું કથન જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણેનું કથન પંકભા નારક પૃથ્વીના અને ધૂમપ્રભા ના૨ક પૃથ્વીના નારકેના સંબંધમાં પણ કહેલ છે. gવું વિ ગુમેહુ’ સુલક કૃતયુમના કથન પ્રમાણે જ ચારે યુગ્મોમાં પણ એટલે કે-કૃતયુગ્ન, વ્યાજ દ્વાપર અને કલ્યાજ આ યુગ્મમાં પણ વાલુકાપ્રભા પંકપ્રભા, ધૂમપ્રભા, આ ત્રણ પૃથ્વીના આશ્રયવાળા નીલલેશ્યાવાળા નારક છાનું કથન સમજવું.
ઘરમાળ sprળચર' પરંતુ તે તે યુગમમાં પરિણામ અલગઅલગ હોવાનું સમજવું. અને તે પરિણામ ચાર, આઠ, બાર વિગેરે મુરલક કૂતયુગ્મ વિગેરે પણવાળું હોય છે. તેમ સમજવું આ વાત “પfમાનું
રત રહણ” આ સૂત્રદ્વારા સમજાવેલ છે. અર્થાત્ કૃષ્ણલેશ્યાવાળા ઉદ્દેશ માં જે પ્રમાણે પરિણામ કહેલ છે, એ જ પ્રમાણેનું પરિણામ અહિયાં સમજવું. જેમ કે-મુલક કૃતયુગ્મ નારકેનું પરિણામ ચાર અથવા આઠ અથવા બાર અથવા સોળ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત છે.-એક સમયમાં આ નારકે આટલી સંખ્યામાં ત્યાં ઉત્પન્ન થાય છે. જ નીલલેશ્યા નારક ત્રણ અથવા સાત અથવા અગિયાર અથવા પંદર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત એક સમયમાં ઉત્પન્ન થાય છે. દ્વાપરયુગ્મ નીલેશ્યાવાળા નરકે બે અથવા છે અથવા દસ અથવા ચૌદ અથવા સંખ્યાત અથવા અ સંખ્યાત એક સમયમાં ઉત્પન્ન થાય છે. કલ્યાજ નીલવેશ્યાવાળા નારકો એક અથવા પાંચ અથવા નવ અથવા તેર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત એક સમયમાં ઉત્પન્ન થાય છે. એ રીતે કૃષ્ણલેશ્યા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે પરિણામ સમજવું જોઈએ. “ તહેવ' પરિણામ શિવાય બાકીનું ઉત્પાદ સંબંધી કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું.
રેવં મતે ! મરે ! ત્તિ' હે ભગવન નીલલેશ્યાવાળા ભુલક કુતયુગ્મ વિગેરે નારકના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે, હે ભગવન આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા
થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકને ત્રીજે ઉદ્દેશ સમાપ્ત ૩૦-રા
UF
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૬૧.