________________
નીલલેશ્યાવાલે ક્ષુલ્લક કૃતયુગ્મ નરયિક આદિ કોંકે ઉત્પાત આદિ કા
કથન
એકત્રીસમા શતકના ત્રીજા ઉદેશાને પ્રારંભ– કૃષ્ણલેશ્યાવાળા બીજા ઉદ્દેશાનું કથન કરીને હવે ક્રમથી આવેલ આ નીલલેશ્વા યુક્ત ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે. “નીઝ gિ' ઈત્યાદિ.
ટીકાથ–આ ત્રીજે ઉદેશે નલલેશ્યા યુક્ત છે. નલલેશ્યા ત્રીજી થી અને પાંચમી નારફ પૃથ્વીમાં હોય છે. તેથી અહિયાં એક સામાન્ય દંડક કહેલ છે. તથા ત્રીજી, જેથી અને પાંચમી પૃથ્વી સંબંધી ત્રણ દંડક કહ્યા છે.
'नीललेस्सखुडडागकजुम्मनेरड्या णं भंते! कओ उववज्जति' के ભગવદ્ નીલલેશ્યા ભુલક કૃતયુમ રાશીવાળા નૈરયિકે કયા સ્થાન વિશેષથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“g sફેર ઇg ggTTE' હે ગૌતમ ! જે પ્રમાણે બીજા ઉદેશામાં કૃષ્ણવેશ્યાવાળા શુક્લક કૃતયુગ્મ પ્રમાણવાળા જીના ઉત્પાદના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહિયાં નીલેશ્યાવાળા ભુલક કૂતયુગ્મ પ્રમાણુવાળા જીના ઉત્પાદ વિગેરે સંબંધમાં કહી લેવું. “નવ વાવાગો sar નાણામg” પરંતુ અહિયાં વિશેષપણું એ છે કે-વાલુકાપ્રભા પૃથવીમાં જે પ્રમાણેને ઉપપાત કહૃાો છે, એજ પ્રમાણેને ઉ૫પાત અહિયાં પણ સમજ. અહિયાં નીલાપદ યુક્ત તે કથન કહેવાનું છે. આ નવલે ત્રીજી નારક પૃથ્વીવાલુકા પ્રભામાં હોય છે. તેથી વાલુકાપ્રભામાં જે જી ઉત્પન્ન થાય છે, તેઓનો જ ઉતપાત અહિયાં કહેવું જોઈએ. અહિયાં અસંગી, સરીસૃપ (સર્પ) અને સિંહ આ જીવ ઉત્પન્ન થતા નથી. આમના શિવાય બાકીના જ ઉત્પન્ન થાય છે. કૃષ્ણલેશ્યાવાળા મુલક કૃતયુગ્મવાળા જીવન ઉત્પાદ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા ચુકાતિ પદમાં રહ્યો છે પરંતુ અહિયાં વાલુકાપ્રભામાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેલ છે. આજ તે કથન કરતાં આ કથનમાં વિશેષ પણુ છે. “સં રેવ' ઉપપાતના કથન શિવાય બાકીના પરિણામ વિગેરે સંબંધી કથન કૃષ્ણલેશ્યાવાળા શુકલક કૃતયુગ્મ ના કથન પ્રમાણે જ છે, “વાસ્તુથમાં પુઢવી નીસ્ટર યુનાઇટનુમને રૂથ પડ્યું વેવ’ વાલુકાપ્રભા યુક્ત નીલલેશ્યાવાળા કૃતયુગ્મરાશી પ્રમાણ યુક્ત નારકોનું કથન પણ કૃણ લેશ્યાવાળા કૃતયુગ્મ રાશી પ્રમાણવાળા નારકાના કથન પ્રમાણે જ છે. “પર્વ :
શ્રી ભગવતી સૂત્ર : ૧૭