________________
કહે છે કે-gવું રે” હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા મુલક કૃતયુગ્મ નારકના સંબંધમાં જે પ્રમાણે ઉત્પાદ વિગેરેનું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન કૃણલેશ્યાવાળા કાજ પ્રમાણુવાળા નારકોના સંબંધમાં પણ ઉપપાત વિગેરે સંબંધી કથન સમજવું.
પરંતુ મુલક કૃતયુગ્મ નારકે કરતાં ક્ષુલ્લક કલ્યાજ પ્રમાણવાળા નારકોના કથનમાં જે ફેરફાર છે, તે “નવર પક્ષો વા વંર વા ના વા તેવા સંજ્ઞા તા અફરા વા' આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. તથા ત્યાં તે નારકે એક સમયમાં એક અથવા પાંચ અથવા નવ અથવા તેર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. “રેવં વં પરિણામ દ્વારથી અન્ય બાકીનું સઘળું કથન કૃતયુગ્મ નારકના કથન પ્રમાણે સમજવું. “ધૂમવમાંg રમાણ વિ કહે સરકાર વિ’ સામાન્ય કૃષ્ણલેશ્યાવાળા મુલ્લક કજ પ્રમાણુવાળા નારકોના ઉત્પાદ વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનું કથન તેમના ઉપપાત વિગેરે સંબંધી કહેલ છે, એ જ પ્રમાણેનું કથન પાંચમીનારક પૃથ્વી કે જે ધૂમપ્રભા છે, તેમાં પણ કૃગ્યુલેશ્યાવાળા શુકલક કજ પ્રમાણવાળા નારકેના ઉપપત પરિણામ વિગેરે સંબંધી કરવું જોઈએ. આજ કમથી છઠી તમા નામની નારક પૃથ્વીમાં પણ નારકેને ઉપપાત વિગેરે સમજ. અને આજ પ્રમાણે સાતમી અધ:સપ્તમી તમસ્તમાં નારક પૃથ્વીમાં પણ નારકેના ઉપપાત વિગેરેના સંબંધમાં કથન સમજવું. જો કે પરિણામમાં સંખ્યાત અને અસંગ ખ્યાત એ પ્રમાણે કહેવામાં આવેલ છે, તે પણ કૃતયુગ્મ પ્રકરણમાં સંખ્યાત અને અસંખ્યાત પણ ચાર વિશિષ્ટ હોય છે. અને જરાશિમાં ત્રણ શેષવાળા, દ્વાપરયુગ્મમાં બે શેષવાળા, અને કોજમાં એક શેષવાળા જ સંખ્યાત અને અસંખ્યાત હોય છે.
રેવ મં! એવું મને ! ઉત્ત' હે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળા ભુલક કૃતયુગ્મ વિગેરે શિવાળા નારકના ઉત્પાદ વિગેરે વિષયના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ૫ દેવાનુપ્રિયનું તે કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરી તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. માસૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકત્રીસમા શતકનો બીજો ઉદેશ સમાપ્ત ૩૧-રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૫૯