________________
વિષય કે હોય છે? હે ગૌતમ જેમ કેઈ બલવાન પુરૂષ જેમ કે-ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં કથન કરવામાં આવેલ છે. તે અનુસાર તેવા નારકો ત્રણ સમયવાળી વિરહ ગતિથી ત્યાં નરકાવાસમાં ઉત્પન્ન થઈ જાય છે. એવી તીવ્ર ગતિ તેમની હોય છે. અને એ તીવ્રગતિને એ વિષય હોય છે. હે ભગવન તે નારકો પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે? હે ગૌતમ! અધ્યવસાય
ગથી નિવર્તિત કરણના ઉપાયથી નારકે પરભવના આયુષ્યનો બંધ કરે છે. છે ભગવન તે નારક જીવની ગતિ કયા કારણથી હોય છે? હે ગૌતમ ! તેઓની ગતિ આયુના ક્ષયથી ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી થાય છે. હે ભગવન તે જ શું આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે? અથવા પરત્રદ્ધિથી ઉત્પન્ન થ ય છે ? હે ગૌતમ! તેઓ આમત્રાદ્ધિથી ઉત્પન થાય છે. પશ્ચિમી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે જીવે આત્મકર્મથી ઉત્પન્ન થાય છે? અથવ પરકર્મથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ તે નારક જી પિતાના કર્મથી જ ઉત્પન થાય છે. પર કર્મથી નહીં હ ભગવન તે નારક જીવો શું આમ પ્રગથી ઉત્પન્ન થાય છે? અથવા પરપ્રાગથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તે જીવ આત્મપ્રવેગથી જ ઉત્પન્ન થાય છે, પરપ્રયાગથી ઉત્પન્ન થતા નથી આ કથન સુધીનું આ સઘળું પ્રકરણ કે જે ઔધિક નારકના પ્રકરણમાં કહેલ છે, તેજ પ્રકરણ અહિયાં પણ સમજવું. આજ અભિપ્રાયથી સૂત્રકાર “કાવ નો વરઘોળ રાવળંતિ આ પ્રમાણેને સૂરપાઠ કહ્યો છે. પરંતુ ઔવિક નારક પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જે વિશેષપણું છે, તે એક ઉત્પાદ અને પરિણામમાં જ છે. એજ વાત “નવાં વવાયો કહા વતી ધૂમપમાં પુઢવી નેતાળ” આજ સૂત્રપાઠદ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં જે પ્રમાણે ઉત્પાદના સંબંધમાં કથન કરેલ છે. તે જ પ્રમાણેને તે ઉત્પાદ અહિયાં પણ ધ્રુમપ્રભા પૃથ્વીના નૈરયિકાના સંબંધમાં કહેવું જોઈએ. બાકીનું બીજ સઘળું કથન ઔધિક ગમના કથન પ્રમાણે છે. અહિયાં કૃષ્ણલેશ્યાનું પ્રકરણ છે. આ કૃષ્ણવેશ્યા પૂમમભામાં હોય છે. અહિયાં અસંજ્ઞી, સરીસૃપ, (પ) પક્ષી અને સિંહ આટલાને ઉત્પાદ થતા નથી. તેથી આટલાને છોડીને બાકીના છ અહિયાં ઉત્પન્ન થાય છે. તેથી જે જીવે અહિયાં ઉત્પન્ન થાય છે. તેઓને ઉત્પાદજ અહિયાં કહેવું જોઈએ. ‘યં જે આ રીતે ઉત્પાદના કથન શિવાય બાકીનું સઘળું કથન ઔઘિક ગામના કથન પ્રમાણે જ અહિયાં સમજવું તેથી. ‘ધૂમcપમા ગુઢવી #રણ વૃાાકર્મચાળ અંતે ! શો વવવ =રિ’ આ પ્રમાણે પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં “ વેવ વિવરે આ પ્રમાણે પ્રભુશ્રીએ કહેલ છે. “પરં તમારૂ િશ ણત્તમ વિ' આજ પ્રમાણેનું કથન તમ પ્રભાથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકના સંબંધમાં પણ સમજવું. પરંતુ પ્રજ્ઞાપના સૂત્રમાં છઠા. યહ્રાંતિ પદમાં જે પ્રમાણે જ્યાં નારકને ઉત્પાત કહ્યો છે, ત્યાં એજ પ્રમાણેને ઉત્પાત કહે જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૫૭