________________
કૃષ્ણલેશ્યાવાલે ક્ષુલ્લક કૃતયુગ્મ નૈરયિકોં આદિ કે ઉત્પાદ કા કથન
એકત્રીસમા શતકના ખીજા ઉદ્દેશાના પ્રારંભ
પહેલા ઉદેશામાં સામાન્યતઃક્ષુલ્લક મૃતયુગ્મ વિગેરે રાશિવાળા નારકીના ઉત્પાદ વિગેરેના સંબંધમાં કથન કરેલ છે. હવે આ ખીજા ઉદ્દેશામાં કૃષ્ણ લેશ્યાના આશ્રયથી તેએાના ઉત્પાદ વિગેરેના સબંધમાં કથન કરવામાં આવશે એજ અભિપ્રાયથી સૂત્રકાર આ બીજા ઉદ્દેશાના પ્રારંભ કરે છે.
હેલ સુવઇનુમનેરા ગામલે ! ઇત્યાદિ
-
ટીકા-૨ -આ ખીો ઉદેશે। કૃષ્ણવેશ્યાવાળા ક્ષુદ્ર કૃતયુગ્મ રાશિ પ્રમાણ વાળા નૈરિયકાના સંબંધમાં કહેલ છે.કૃષ્ણલેશ્યાના આશ્રયવાળી પાંચમી છઠ્ઠી અને સ્રાતમી પૃથ્વીચેાના ત્રણ દડકા અહિયાં કહ્યા છે. જેથી કૃષ્કૃલેશ્યાના આશ્રયવાળા જ વિચાર અહિયાં પ્રગટ કરવામાં આવે છે.
'कण्हलेस खुड्डागकडजुम्मनेरइया णं भते ! कओ उववज्जंति' ભગવન ક્ષુદ્ર કૃતયુગ્મ રાશી પ્રમાણ કૃષ્ણવેશ્યાવાળા નૈયિકા કર્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે
વ ચેવ ના ો િનમો' હે ગૌતમ ! આ શતકના પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણેના વિચાર ક્ષુલ્લક મૃતયુગ્મ નારકેટના સૂત્રમાં કરવામાં આવ્યે છે. એજ પ્રમાણેના વિચાર ધ્રુષ્ણુલેસ્યાવાળા ક્ષુલ્લક મૃતયુગ્મ નારકના ઉત્પાદ વિગેરેના સબધમાં પણ કહેવા જોઇએ. જેમ કે કુખ્શલેશ્યાવાળા ક્ષુલ્લક મૃતયુગ્મ નારક નૈયિકામાંથી આવીને નરકાવાસમાં ઉત્પન્ન થતા નથી. તથા દેવામાંથી આવીને પણ તેએ ઉત્પન્ન થતા નથી. પરંતુ તે પચેન્દ્રિયતિય ચ ચૈનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તથા ગર્ભજ મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. હૈ ભગવત્ તે નારક જીવાની ગતિ કેવી તીવ્ર હાય છે? અને તે તીવ્ર ગતિને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૫૬