________________
શીઘ્રગતિના એવા વિષય હાય છે. હું ભગવન્ તે નારકે પરભવના આયુષ્યના અંધ કેવી રીતે કરે છે ! હે ગૌતમ ! અધ્યવસાયયેાગથી નિવૃતિ ત કારણના ઉપાયથી પરભવના આયુષ્યને અંધ કરે છે. અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે અશુભ કમથી નારક આયુના મંધ કરે છે. હે ભગવન્ ક્ષુલ્લક મૃતયુગ્મરાશી પ્રમાણ રૂપ રત્નપ્રભા પૃથ્વીના નારક જીવાની ગતિ કયા કારણથી થાય છે? હે ગૌતમ ! આયુના ક્ષત્રયી ભવનાક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેએની ગતિ થાય છે. હે ભગવન્ તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકા આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? અથવા પરનીઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, હે ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે. પરઋદ્ધિથી ઉત્પન્ન થાતા નથી. હું ભગવન્ તે રત્નપ્રભા પૃથ્વીના નૈચિકા શુ' આમ કેમ થી ઉત્પન્ન થાય છે ? અથવા પરના ક્રમ થી ઉત્પન્ન થાય છે ? હું ગોતમ ! તેએ આત્મકથી ઉત્પન્ન થાય છે, પરકમથી નહીં. હે ભગવન તે રત્નપ્રભાપૃથ્વી ના નારકા શું માત્મ પ્રયાગથી ઉત્પન્ન થાય છે ? કે પરપ્રયાગથી જ ઉત્પન્ન થાય છે? હું ગૌતમ ! રત્નપ્રમા પૃથ્વીના નારક! આત્મપ્રયાગથી ઉત્પન્ન થાય છે. પરપ્રચાત્રથી ઉત્પન્ન થતા નથી. આટલા સુધીનું આ તમામ પ્રકરણ કે જે ઔબ્રિક નારકના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, તે આ રત્નપ્રભા પૃથ્વીના નારકના પ્રકરણમાં કહેવું જોઈએ. ‘ત્ર ચારવમાપ વિજ્ઞાન અદ્દે સત્તમાર્' આજ પ્રમાણેનુ કથન ખીજી શર્કરા પૃથ્વીથી લઇને અધઃસપ્તમી પૃથ્વીના નારકાના ઉત્પાદના સંબંધમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ પટ્ટમાં એટલે કે છઠ્ઠા પદ્મમાં નારકાના સંબંધમાં જે પ્રમાણેનુ' વર્ણન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું વર્ણન અહિયાં પણ કરવુ જોઇએ. ‘સન્ની હ્યુજી મ' ફોર્બ્સન સરીલવા તૈચ-લીપિકાચા' વિગેરે ગાથાદ્વારા ત્યાં આ કથન પ્રગટ કરવામાં આવેલ છે.-કે-અસ'ની જીવાન! પહેલાં નરકમાં ઉત્પાત હાય છે. સર્પ વિગેરેના ઉત્પાત ખીજી નરકમાં થાય છે. અને પક્ષિઓના ઉત્પાત ત્રીજા નરકમાં થાય છે. તે આ પ્રમાણેના ઉત્પાતનું વર્ણન સાતમાનાર સુધીના જીવાના સંબધમાં કહેવામાં આવેલ છે, તે અહિયાં પણ સમજી લેવું. જેમકે-અસ'ની જીવ પહેલી પૃથ્વી પન્ત જ જાય છે. સરિસૃપ અર્થાત્ ભુજપરિસર્પ છીછ પૃથ્વી પન્ત જાય છે. પક્ષિયા ત્રીજી પૃથ્વી પયન્ત જાય છે. સિહુ ચેાથી પૃથ્વી સુધી જાય છે. ઉરગ-સર્પ પાંચમી પૃથ્વી પર્યન્ત જાય છે, ક્રિયા છß પૃથ્વી પન્ત જાય છે અને માછલા અને મનુષ્યે! સાતમી પૃથ્વી સુધી જાય છે. આ ઉત્કૃષ્ટ ઉપપાત કહેલ છે. જઘન્યથી તે પોતાની મર્યાદિત પૃથ્વીથી નીચેની પૃથ્વીમાં પણ જઈ શકે છે. આ પ્રજ્ઞાપનાની એ ગાથાના અથ છે. ‘લેસ તહેવ' આ ઉપપાત વિગેરે વન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૫૩