________________
કે પર પ્રયોગથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે નારકો આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રાગથી ઉત્પન્ન થતા નથી. વિગેરે તમામ કથન પચ્ચીસમા શતકના આઠમા ઉદ્દેશામાં નૈરયિકોના સંબંધમાં કહેવામાં આવેલ છે. તે તે સઘળું કથન અહિયાં પણ સમજી લેવું. તેથી સૂત્રકારે ‘વંગહા पंचवीसइमे सए नेरइयाण वत्तव्वया तहेव इह वि भाणियवा जाव आयप. થોળ ૩ વરિ નો
૩વવા ત” એ પ્રમાણે સૂત્રપાઠ કહેલ છે. આ રીતે સામાન્યતઃ ભુલકકૃતયુગ્ય પ્રમાણવાળા નારકના ઉત્પાદ વિગેરે પ્રગટ કરીને હવે વિશેષરૂપે શુદયુગ્મ વિગેરે પ્રમાણુવાળા નારકાનું કથન કરવા માટે સૂત્રકાર કહે છે.-આમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું छ ।-'रयणप्यभा पुढवी खुड्डागकडजुम्मनेरइया गं भाते! कओं उववज्जति' હે ભગવન શુદ્ર કૃતયુગ્મ રાશી પ્રમાણવાળી આ રત્નપ્રભા પૃથ્વીના નારકે કયાંથી આવીને ઉપન થાય છે ? અર્થાત્ રત્નપભા પૃથ્વીમાં જીવ કયા સ્થાનથી આવીને નારકની પર્યાયથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી
छ -'एवं जहा ओहिय नेरइयाणं वत्तव्वया सच्चेव रयणप्पभाए पुढवीए લિ માળિયા' હે ગૌતમ! સામાન્ય નૈરયિકના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન રતનપ્રભા પૃથ્વીના નારકોના સંબંધમાં પણ કહેવું જોઈએ અને એ જ કથન “નાર નો વરઘોડોળ ૩૧aiતિ યાવત્ તેઓ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. આ કથન સુધીનું તે પ્રકરણ કહેવું જોઈએ. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીના સુલલક કૃતયુમરાશિ પ્રમાણ નારક છે ભગવદ્ કયા સ્થાનથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંન્ચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તે નારકે રયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કિંતુ દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને પંચેન્દ્રિય તિર્યંચનિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તથા ગર્ભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવદ્ તે રત્નપભા પૃથ્વીના નારકે કઈ રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જે પ્રમાણે કોઈ કૃદના પુરૂષ કૂદતે કૂદતે પિતાના પહેલાના સ્થાનને છેડીને આગળના સ્થાન પર પહોંચી જાય છે. એ જ પ્રમાણે નારકે પણ પિતાના પૂર્વ ભવને છેડીને પિતાના અવસાય રૂપ કારણ વશ ત્ આગામી નારક ભવને પ્રાપ્ત કરે છે. હે ભગવન તે નારક જીવોની શીધ્રગતિ કેવી હોય છે? અને તે શીધ્ર ગતિને વિષય-સમય હોય છે ? હે ગૌતમ ! જેમ કેઈ તરૂણ બળવાન પુરૂષ જેમ કે ચૌદમા શતકના પહેલા ઉદેશામાં કહેવામાં આવેલ છે, તે પ્રમાણે એ નારક ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતની તેઓની શીધ્રગતિ હોય છે. અને તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૫૨