________________
ઉત્પન્ન થતા નથી. પરતુ પ ંચેન્દ્રિય તિય′′ચ ચૈાનિકેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. તથા ગર્ભજ મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે ન મતે ! નીવા નસમર્જી મેળા ઉત્રવતિ' હે ભગવન્ ક્ષુલ્લક કૃતયુગ્મ પ્રમાણુવાળા નારક એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વત્તાધિવા ગટુ વા વારમ ના સંવેના વા અસંવેગયા વ=ન્નતિ' હે ગૌતમ! ક્ષુલ્લક મૃતયુગ્મ પ્રમાણુ નારક એક સમયનાં ચાર અથવા આઠ અથવ। બાર અથવા સેાળ અથવા સખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તે ન મટે ઝીવા જલવર્ગતિ' હું ભગવત્ તે સુă કૂતયુગ્મ પ્રમાણુ નૈરયિક જીન નરકાવાસમાં કઈ રીતે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેબોયમાં! છે. લઘુ નામવ્ યક્ પવમાને' જેમ કાઇ કૂદવાવાળા પુરૂષ ફદા કૂદતા પેાતાના પહેલાના સ્થાનને છેડીને આગળના સ્થાનને પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે નારક પણ પૂર્વભવને છેડીને અધ્યવસાય રૂપ કારણને વશ થઇને આવનારા નારક ભવને પ્રાપ્ત કરે છે. ‘વ’ના પચીવમે પણ્ ટ્રુમ૨ેલ’ વિગેરે પ્રકારથી પચ્ચીસમા શતકના આઠમા ઉદ્દેશામાં નાળ વાચા તહેવ इहवि भाणियन्वा जाव आयप्पओगेण उववज्जंति नो परप्पओगेणं उववज्ज'सि' નૈરિયકાના સંબંધમાં જે કથન કરવામાં આવેલ છે, એજ કથન અહિયાં પશુ કહેવુ જોઇએ. યાવત્ તેએ આત્મ પ્રયાગથી ઉત્પન્ન થાય છે. પર પ્રયાગથી ઉત્પન્ન થતા નથી. હું ભગવન્ તે જીવાતુ. શીઘ્રગમન કેવુ હોય છે? અને તે શીઘ્રગમનના વિષય કેટલા ને કેવા હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ગૌતમ ! ચૌદમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે એટલે કે—જેમ કાઇ યુવાન ખલશાલી પુરૂષ હોય યાવતુ ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી તે નારકા ઉત્પન્ન થાય છે. આ રીતની શીઘ્રગતિ તે નારક જીવાની હાય છે, અને તેઓની શીઘ્રગતિના વિષય એવા જ હાય છે. હે ભગવન્ નારક જીવ પરભવના આયુષ્યના ખંધ કેવી રીતે કરે છે ? હૈ ગૌતમ ! અધ્યવસાય ચેાગથી નિવૃતિ ત કરવાના ઉપાયથી તે નારકો પરભવ આયુષ્યના ખ'ધ કરે છે. અર્થાત્ હિંસા વિગેરે અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે અશુભ પરિણામથી નારક આયુના બંધ કરે છે. હું ભગવત્ તે નારકેાની ગતિ કયા કારણથી થાય છે? હે ગૌતમ ! તે નારક જીવાની ગતિ આયુના ક્ષયથવાથી ભત્રને ક્ષય થવાથી અને સ્થિતિના ક્ષય થવાથી થાય છે. તે નારક જીવા આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? અથવા અન્યની ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? હૈ ગૌતમ ! તે નારક જીવા આત્મઋદ્ધિ (આત્મ શકિત)થી ઉત્પન્ન થાય છે. અન્યની શકિતથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્ તે નારકા શુ' આત્મક'થી ઉત્પન્ન થાય છે? અથવા ૫૨કમ થી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તે નારકો આત્મકમથી ઉત્પન્ન થાય છે, પ૨ ક્રમ થી ઉત્પન્ન થતા નથી. હું ભગવન્ તે નારકે શુ આત્મપ્રચાગથી ઉત્પન્ન થાય છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૫૧