________________
થકા પેાતાના સ્થાનપર બિરાજમાન થયા. ‘વ્ ય ઉદ્દેઘળા' આ રીતે અગિયાર ઉદ્દેશાએ કહ્યા છે. ાસૂ૦૧
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલ લજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રીસમા શતકના ચેથા ઉદ્દેશે! સમાપ્ત ૫૩૦-૪ા !! ત્રીસમું શતક સમાપ્ત ૫૩૦-૪ા
品
ચાર પ્રકાર કે યુગ્મો કા કથન
એકત્રીસમા શતકના પ્રાર ભ પહેલા ઉદેશે.
ત્રીસમા શતકના અંતમાં ચાર સમવસરણેા કહેવામાં આવ્યા છે. તેથી ચારપણાના સાધથી ચારપથાવાળા અઠયાવીસ ઉદ્દેશાઓવાળા એકત્રીશમા શકતના સૂત્રકાર પ્રારભ કરે છે.—‘રાશિદ્દે ગાવ વધારો' ઇત્યાદિ
ટીકા-ધાñદ્દે લાવ હવ' વચાસી' રાજગૃહ નગકમાં ભગવાન્ મહાવીરસ્વામીનુ' સમવસરણ થયું. પરિષદ ભગવાનને વંદના કરવા નગરની મહાર નીકળી ભગવાનની સમીપે આવી, ભગવાને તેને ધમ દેશના સંભળાવી ધર્મદેશના સાંભળીને પરિષદાએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યાં, વંદના નમસ્કાર કરીને પરિષદા પાતપેાતાના સ્થાને પાછી ગઈ તે પછી ગૌતમસ્વામીએ ભગવાનને વદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને પ્રભુશ્રીની પ પાના કરતાં થકા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને આ પ્રમાણે પૂછ્યું-છળ મને ! સુદા જીમ્મા પદ્મપા' હું ભગવન્ ક્ષુદ્રયુગ્મ કેટલા કહેલ છે ? સમરાશીને યુગ્મ કહેવામાં આવે છે, અને તે મોટા પશુ હોય છે. તેથી અહિયા ક્ષુલ્લક શબ્દથી તેને કહેલ છે. આ રીતે જે લઘુ સંખ્યાવાળી રાશી વિશેષ હોય તે ક્ષુદ્રદ્યુમ છે ચાર, આઠ, ખાર, વિગેરે સંખ્યાવાળી રાશી ક્ષુલ્લકકુયુગ્મ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૪૯