________________
ભવ્ય હોય છે, અને અભવ્ય પણ હોય છે. સમ્યગદષ્ટિજ્ઞાની, અવેદક અકષાય અને અગી આ બધા તે ભવ્યપણાથી પ્રસિદ્ધ જ છે. તેથી અહિયાં કહ્યા નથી.
હે મને ! સેવ મરે! ત્તિ' હે ભગવન અનંતરો૫૫ત્રક નારક વિગેરેના કિયાવાદી પાણીના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સત્ય છે, હે ભગવન આપ દેવાનુપ્રિયનું આ સંબંધનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તીસમા શતકને બીજો ઉદ્દેશ સમાપ્ત ૩૦–રા
પરંપરોપપન્નકનૈરયિકોંકે કિયાવાદી આદિ હોને કાકથન
ત્રીજા કશાનો પ્રારંભ બીજા ઉદેશાનું નિરૂપણ કરીને હવે ક્રમથી આવેલ આ ત્રીજા ઉછે શાનું નિરૂપણ કરવામાં આવે છે.–“પરંપવનના મતે!' ઇત્યાદિ
ટીકાર્થ–“પરોવવના મતે ! ને રૂચા શિરિયાના હે ભગવન જે નરયિક પરંપરો૫૫નક હોય છે, બીજા વિગેરે સમયમાં ઉત્પન્ન થવાવાળા હોય છે. તેઓ શું ક્રિયાવાદી હોય છે અથવા અક્રિયાવાદી હોય છે? અથવા અજ્ઞાનવાદી હોય છે અથવા વૈનાયિકવાદી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“દેવ શોહિશો વો તદેવ વિ' હે ગૌતમ! ઔવિક ઉદેશમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૪ ૬