________________
સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રીસમા શતકને પહેલો ઉદ્દેશ સમાપ્ત ૩૦–૧
અનન્તરોપન્નકનૈરયિકોંકે ક્રિયાવાદી આદિ હોને કાકથન
પીજા ઉદેશાને પ્રારંભ– પહેલા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ બીજા ઉદેશાનું નિરૂપણ કરે છે.– ગતરોવરના મતે ! ને રા” ઈત્યાદિ
ટીકાથ–“અvidવાનાળામાં મને ! નેફા” હે ભગવન અનંતરો૫૫નક નરયિક “વિચારા પુરઝા શું કિયાવાદી હોય છે? અથવા અકિપાવાદી હોય છે? અથવા અજ્ઞાનવાદી હોય છે? અથવા વૈનાયિકવાદી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોયા! રિચારા વિકાર વેરા વિ છે ગૌતમ ! અનંતપપનક નૈરવિક અર્થાત્ પહેલા સમયમાં ઉત્પન્ન થયેલ નાક ક્રિયાવાદી પણ હોય છે, અને અક્રિયાવાદી પણ હોય છે, તથા અજ્ઞાન વાદી પણ હાય છે, અને વૈનાયિકવાદી પણ હાય છે. અહિયાં યાવપદથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૪ ૨