________________
હે ભગવન મન:પર્યવજ્ઞાની શું નરયિક આયુને બંધ કરે છે? અથવા તિયચ આયુને બંધ કરે છે? અથવા મનુષ્ય આયુને બંધ કરે છે ! અથવા દેવ આને બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે– જો મા ! નો નેચરચં ાતિ નો સિકિa૦ નો મg” હે ગૌતમ ! તેઓ નૈરયિક આયનો બંધ કરતા નથી. તથા તિર્યંચ આયુને પણ બંધ કરતા નથી મનુષ્ય આયુને બંધ કરતા નથી. પરંતુ “રેવાશં પતિ દેવ આયુને બંધ કરે છે. તેવા પતિ, મળવાર પુરા’ જે મન:પર્યવજ્ઞાની દેવ આયુને જ બંધ કરે છે. તે શું તેઓ ભવનવાસી દેવ આયુને બંધ કરે છે? અથવા વીનવ્યંતર દેવ આયુને બંધ કરે છે ? અથવા તિષ્ક દેવ આયુને બંધ કરે છે? અથવા વૈમાનિક દેવ આયુને બંધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા હે ગૌતમ! “ળો મળવાય તેવા પતિ તેઓ ભવનવાસી દેના આયુષ્યને બંધ કરતા નથી. “ળ વાળમંવર’ વાવ્યન્તર દેવેના આયુષ્યને બંધ કરતા નથી. જો ગો’િ તિષ્ક દેના આયુષ્યને બંધ કરતા નથી. પરંતુ વાણિય લેવાય” તેઓ વૈમાનિક દેવ આયુને બંધ કરે છે “વિજળી કા ઉલ્લા” લેશ્યા વિનાના જીવન કથન પ્રમાણે કેવળજ્ઞાની છે કેઈપણ આયુને બંધ કરતા નથી કેમ કે તેઓનું આયુષ્ય કર્મબંધના કારણભૂત જે મેહનીય વિગેરે કર્મ છે. તે કેવળજ્ઞાનરૂપ અનિદ્વારા બળી જાય છે. જે અંકુરના બી બળી જાય છે, તેનાથી અકુર ઉગતા નથી. આ મોહનીય કર્મનું બી છે. જયારે જીવ રૂપ ભૂમિ રાગ વિગેરે કલેશ રૂપ પાણીથી સીંચાતી રહે છે, ત્યારે કર્મ બીજ રૂ૫ અંકુર તેમાં ઉત્પન્ન થતા રહે છે. અને જ્યારે એજ જીવ રૂપભૂમી કેવળજ્ઞાનરૂપી તાપથી તપાયમાન થતી ઉસર ભૂમિના જેવી બની જાય છે, ત્યારે તેમાં કર્મરૂપી બી સંસારરૂપ અંકુરની ઉત્પત્તી કરી શકતા નથી. એજ આ કથનને ભાવ છે. “અરનાળી કાર વિમાનાની કહા જિલ્લા થાવત્પદથી મતિ અજ્ઞાની, શ્રુતજ્ઞાની, અને વિર્ભાગજ્ઞાની, કુષ્ણપાક્ષિકના કથન પ્રમાણે નારક આયુને પણ બંધ કરે છે, તિયચ આયુને પણ બંધ કરે છે. મનુષ્ય આયુને પણ બંધ કરે છે, અને દેવ આયુને પણ બંધ કરે છે. “મન્નાયુ વાયુ જ ના રહેણા’ લેશ્યાવાળા જેના કથન પ્રમાણે આહાર ભય મૈથુન અને પરિગ્રહ આદિ ચારે સંજ્ઞાથી યુક્ત થયેલા છે નરયિક આયુને પણ બંધ કરે છે, તિર્યંચ આયુને પણ બંધ કરે છે, મનુષ્ય આયુને પણ બંધ કરે છે, અને દેવ આયુષ્યને પણ બંધ કરે છે. “જે રોવવત્તા મળવનાળી' ને સંજ્ઞોપગવાળા છે, મન પર્યાવ. જ્ઞાવી, જીવના કથન પ્રમાણે કેવળ એક વૈમાનિક દેના આયુષ્યને જ બંધ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.