________________
‘રહેÆા' સલેક્ષ્ય જીવે. જે પ્રમાણે ક્રિયાવાદી પણ હાય છે, અક્રિયાવાદી પણ ડાય છે. અજ્ઞાનવાદી પણ હાથ છે. અને વૈયિકવાદી પણ હોય છે. એજ પ્રમાણે માહાર સજ્ઞોપચેગવાળા જીવા પણ યાત્ પરિગ્રહ સજ્ઞોપ ચુક્ત જીવ પણ ચારે પ્રકાર ના સમવસરણવાળા હેાય છે. કેમ કે તેએનું પરિણામ વિલક્ષણ પ્રકારનુ હોય છે. અહિયાં યાવત્ શબ્દથી ભયસ સોપ ચેાગવાળા અને મૈથુનસ જ્ઞાપચેગવાળા એ એ ગ્રહગુ કરાયા છે. તથા આ બધા ક્રિયાવાદી પણ હૈાય છે. અક્રિયાવાદી પણુ હોય છે. અજ્ઞાનવાદી પણ હોય છે. અને વૈયિકવાદી પણ હાય છે. ‘નો જીળોષકત્તા લદ્દા અહેવા’ ના સ'નાોયુક્ત જીવા અલેશ્યાવાળા જીવના કથન પ્રમાણે કેવળ ક્રિયાવાદી જ ઢાય છે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વૈયિકવાદી હાતા નથી. વેચા ગાય નવુંનવેચનાના સહેલા' સવેદક જીવ યાત્રત્ નપુ ંસકવૈદક જીવ લેશ્યાવાળા જીવાના કથન પ્રમાણે ક્રિયાત્રાઢી પણ હાય છે, અક્રિયાવાદી પણ હાય છે, અજ્ઞાનવાદી પણ હાય છે, અને વૈનિયકવાદી પશુ હોય છે. કેમ કે તેના પરિણામે એવા વિલક્ષણ જ હોય છે. અહિયાં યાવપદથી શ્રીવેદવાળા અને પુરૂષવેદવાળાએ ગ્રહણુ કરાયા છે. ‘વેત્તા ના અહેસ્સા' સામાન્યથી વેદરહિત જીવા અલૈશ્ય જીવેાના કથન પ્રમાણે કેવળ ક્રિયાવાદી જ હાય છે, અક્રિયાવાદી હાતા નથી તથા અજ્ઞાનવાદી પણ હાતા નથી અને વૈનયિકત્રાદી પણ હાતા નથી. સાદું નાવ જોમયસારના પહેલા' કષાયવાળા જીવા યાવત્ લેાભકષાયવાળા જીવે લેશ્યાવાળા જીવાના કથન પ્રમાણે ક્રિયાવાદી પણ હાય છે, અક્રિયાવાદી પણ હાય છે, અજ્ઞાનવાદી પ હાય છે. અને વૈયિકવાદી પણ હાય થ. અહિયાં યાવત્ પદ્મથી માનકષાય વાળા, માયાકષાયવાળા, અને લેાલકષાયવાળા, જીવા ગ્રહણ કરાયા છે, અન્નાદું નન્હા મહેસા’ અકષાયી છત્ર લેશ્યા વિનાના જીવાના કથન પ્રમાણે ધ્રુવળ ક્રિયાવાદી જ હાય છે, અક્રિયાવાદી હૈાતા નથી. અજ્ઞાનવાદી પણ હાતા નથી. તથા વૈયિકવાદી પણ હાતા નથી. ‘સગોળી નાવ હ્રાયનોથી નહા પહેલા’ લેશ્યાવાળા જીવે.ના કથન પ્રમાણે સયેાગી યાવતુકાય ચેગવાળા જીવા ક્રિયાવાદી પણ હાય છે, અક્રિયાવાદી પણ હોય છે. અજ્ઞાનવાદી પણ હાય છે, અને જૈનયિકવાદી પણ હાય છે. અહિયાં યાવપદથી મનાયેાગવાળા, અને વચનાગ વાળાએ, ગ્રહણ કરાયા છે. ‘ત્રજ્ઞોની જ્ઞા મહેલ' અચેાગી જીવ અલેશ્ય જીવાની જેમ કેવળ ક્રિયાવાદી જ હૈાય છે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વૈનિયકવાદી હાતા નથી. ‘જ્ઞાનરોષકત્તા બનાવોવત્તા બહા સહેસા' લેસ્યાવાળા જીવાની જેમ સાકારાપયુક્ત અને અનાકારાપયુક્ત જીવા ક્રિયાવાદી પણ હાય છે, અક્રિયાવાદી પણ હૈાય છે. અને અજ્ઞાનવાદી પણ હૈાય છે. અને વનધિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२२