________________
આ સઘળા ક્રિયાવાદીએ અત્માના અસ્તિત્વને માનનારા છે. આ ક્રિયાવાદીએ ની સ’ખ્યા ૧૮૦ એકસેએસીની છે. આ ક્રિયાવાદિઓનુ' લક્ષણ સૂત્રકૃતાંગ, વિગેરે શાસ્ત્રોમાંથી સમજી લેવું. ક્રિયાવાદીના સંબ ંધથી સમવસરણુ પણ ક્રિયાવાદી કહેવામાં આવેલ છે. કેમ કે સમવસરણ અને સમવસરણવાળા મેામાં અહિયાં અભેદપણાને ઉપચાર કરવામાં આવેલ છે. આ ક્રિયાવાદી-અનવસ્થિત કઇપણ પદાર્થમાં ક્રિયા થતી નથી જે તેમાં ક્રિયાનું અસ્તિત્વપણું માનવામાં આવે તે પદાર્થાંમાં અવસ્થિતિ માની શકાય નહી. કેમ કે-એ સ્થિતિમાં ત્યાં અનવસ્થિતિના અભાવ થઈ જાય છે. આ રીતે જેએ કહે છે, તેએ આ ક્રિયાવાદી છે. તથા કહ્યુ પણ છે-નિા સર્વેસવાર:' ઈત્યાદિ
ખીજાએ એવુ કહ્યુ' છે કે-‘જીવ વિગેરે કંઈ પદાથ નથી” ઈત્યાદિ પ્રકારથી જેએ ક્રિયાને માને છે, તેએ અક્રિયાવાદી છે. આ અક્રિયાવાિ આત્મા વગેરે પદાના વિદ્યમાનપણાને માને છે. તેએના ૮૪ ચાર્યાશી ભેદો છે. આ ભેદે અન્ય શાસ્ત્રોમાંથી સમજી લેવા.
અથવા--અક્રિયાવાદી બૌદ્ધો છે-તેમેનુ કહેવુ એવુ* છે કે-ક્રિયાનું ખીજું કાંઈ જ ફળ નથી. કેવળ ચિત્તની શુધી જ ક્રિયાનું ફળ છે. ‘ઉન્માળિયવા' અજ્ઞાનિકવાદી, કુત્સિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે, આ અજ્ઞાન વાળા જેઓ હાય છે તેએ અજ્ઞાનવાદી કહેવાય છે, તેઓનું કહેવુ' એવુ' છે છે કે-અજ્ઞાન જ કલ્યાણકારી છે. કેમકે જ્ઞાનથી તીવ્ર કમનેા બંધ થાય છે. તથા અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલ કમ ખંધન કરનાર હેતુ નથી, તથા કોઈપણ પુરૂષને કાઈપણ વસ્તુનુ` સંપૂર્ણ જ્ઞાન હેતુ નથી, પ્રમાણુ જ સમગ્ર વસ્તુને વિષય કરવાનું હાય છે, આ પ્રમાણેની માન્યતાવાળા મનુષ્યા અજ્ઞાનવાદી કહેવાય છે. તેઓની સખ્યા ૬૭ સડસડની છે, તેએનું સ્વરૂપ નદી. સૂત્રની જ્ઞાનચંદ્રિકા ટીકામાંથી સમજી લેવુ.
‘વેળāારૂં' વૈનયકવાદી—તેએાની માન્યતા એવી છે કે—વિનય જ સ્વર્ગ મેક્ષ વિગેરેનુ' કારણ છે. તેએ વિનયને જ પ્રધાન માને છે. તેઓના કઇ નિશ્ચિત આચારલિંગ અથવા શાસ્ત્ર હાતુ' નથી કેવળ તેએ વિનયને જ શ્રેયકર-કલ્યાણકારક માને છે, તેઓ ૩૨ ખત્રીસ પ્રકારના હૈાય છે. તેઓનું સ્વરૂપ-પ્રકાર નન્દીસૂત્રની જ્ઞાનચ'દ્રિકા ટીકામાં આપવામાં આવેલ છે. ત્યાંથી સમજી લેવું.
‘સ્થિત્તિ િિચાવા ઈત્યાદ્રિ આ સઘળા ક્રિયાવાદીયા, અક્રિયાવાદીચે વિગેરેને જો કે અન્ય સ્થળે મિથ્યાદષ્ટિ કહેવામાં આ વ્યા છે, પરંતુ અહિયાં ક્રિયાવાદી જીવ વિગેરેના અસ્તિત્વને માનવાવાળા હાવાથી સભ્યશૂષ્ટિ પણાથી વરૢ વેલ છે. 'जीवाणं भंते! किरियावादी अकिरियावाई अन्नाणियवादी, वेणइयवादी
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૯