________________
જીવોં કે કર્મબન્ધ હોને કે કારણોં કા કથન
ત્રીસમા શતકને પ્રારંભ--
ઉદ્દેશે પહેલે ઓગણત્રીસમું શતક કહેવાઈ ગયું. હવે ક્રમ પ્રાપ્ત આ ત્રીસમા શતકને પ્રારંભ થાય છે. પૂર્વ શતકની સાથે આ શતકને એ પ્રમાણે સંબંધ છે કે--પૂર્વ શતકમાં કર્મકસ્થાપના વિગેરેને લઈને એને વિચાર કરવામાં આવ્યું છે–પરંતુ હવે આ શતકમાં કર્મ બંધના કારણભૂત વસ્તુવાદનો આશ્રય કરીને તે જીવેનો વિચાર કરવામાં આવશે, આ સંબંધથી આ ૩૦ ત્રીસમું શતક કહેવાઈ રહ્યું છે. આ શતકમાં બાર ઉદ્દેશાઓ છે.
“ જો મને ! સમોવાળા પન્ના” ઈત્યાદિ
ટીકાર્થ––હે ભગવન સમવસરણુ–મત કેટલા પ્રકારના કહ્યા છે? “ प्रकारकपरिणामवन्तो जीवाः समवसरन्ति कथंचित् तुल्यतया तिष्ठति येषु મજુ છુ યા તાનિ સમવસરિ’ આ વ્યુત્પત્તિ અનુસાર સમવસણ શબ્દથી અહિયાં મત-અથવા દર્શન ગ્રહણ કરાયેલ છે. કેમ કે આ મત વિગેરેમાં અનેક પ્રકારના પરિણામવાળા મનુષ્ય પ્રાણું રહ્યા છે. આ રીતે ગૌતમસ્વામીએ સમવસરણના સંબંધમાં પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે–“નોરમા ! જરારિ સમોસરણા પvorar' હે ગૌતમ! સમવસરણ ચાર પ્રકારના કહેલ છે. “ કા” તે આ પ્રમાણે છે.--“રિયા વાર્દ ક્રિયાવાદી, ચારિત્રને પાલન કરવા રૂપ જે પ્રકૃતિ છે, તેનું નામ કિયા છે. આ ક્રિયા કર્તા શિવાય થતી નથી, કોઈ ગોળના કેવળ મધુરપણાના જ્ઞાન વાળે પુરૂષ જીભથી ગેળની મીઠાશને સ્વાદ છેડે જ જાણે છે?ગળના સ્વાદો જાણવા માટે તેને ખાવારૂપ ક્રિયાની જરૂરત હોય છે જે તેથી ક્રિયા જ સર્વત્ર મુખ્ય છે, જ્ઞાન નહીં. આ રીતે જેઓ ક્રિયાને જ મુખ્ય માનનારા છે. તેઓ ક્રિયાવાદી કહેવાય છે. અથવા જીવ વિગેરેના અસ્તિત્વવિધમાનપણની ક્રિયાને જેઓ માનનારા છે, તેઓ ક્રિયાવાદી કહેવાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.