________________
આવી છે. એજ પ્રણાલી આ ૨૯ એગણત્રીસમા શતકના ત્રીજા ઉદ્દેશાથી લઈને અગિયારમા ઉદેશાઓ સુધીના સઘળા ઉદ્દેશાઓમાં કહેવુ' જોઈએ અચરમ (છેલ્લા) ઉર્દશા અગિયારમા ઉદ્દેશ છે. તે તે અગિયારમા ઉદ્દેશા સુધીના દેશાઓમાં પૂર્વકિત પદ્ધતિ પ્રમાણે સઘળુ કથન કહેવુ' જોઈ એ. જેમ કે-હે ભગવન્ જે નૈરિયકા અચરમ હાય છે, તેએ એક સાથે પાપ ક્રમ ભાગવવાના પ્રારંભ કરે છે? અને એક સાથે જ તેને ક્ષય કરે છે? વિગેરે પ્રકારથી સમગ્ર પ્રકરણ અહિયાં કહેવું જોઇએ. અહિયાં યાવપદથી પર પાપપન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અને તરાહારક, પરપ હારક, અન તરપર્યાય, પરંપરપર્યાય અને ચરમ આ આઠ ઉદ્દેશાએના સગ્રહ થયે છે. ‘અનંતફેરાનું ચકવિ વા વત્તા’ અન ́તર પદથી યુક્ત ચારે ઉદ્દેશાઓનુ` એટલે કે ખીજા, ચેાથા, છઠ્ઠા અને આઠમા ઉદ્દેશાઓનું તથા ઉપપન્ન, અવ ગાઢ આહારક અને પર્યાપ્ત આ ઉદ્દેશાઓનું કથન સરખું જ છે, તથા લેણાન
શરૢ ' ખાકીના સાતે એટલે કે પહેલા, ત્રીજો, પાંચમા સાતમા, નવમે, દશમે અને અગીયારમે આ સાતે ઉદેશાએાનુ` કથન એક સરખુ છે. અહિયાં બધા જ ઉદ્દેશાઓમાં આલાપકના પ્રકાર બાંધી શતકમાં કહેલા ઉદ્દેશાએ પ્રમાણે સ્વય' સમજી લેવે આ પ્રમાણે આ ત્રીજા ઉદેશાથી લઈને અગીયારમાં ઉદ્દેશા સુધીનુ કથન કહેલ છે સૂ॰ ૩-૧૧૫
જૈનાચાય . જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એગણત્રીસમા શતકના ત્રીજા ઉદ્દેશા સુધીના અગીયાર ઉદ્દેશા સુધીના નવ ઉદ્દેશા સમાપ્ત ાર૯-૩-૧૧૫ ાએગણત્રીસમુ' શતક સમાપ્તા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૭