________________
અન તપનક નરયિકે એવા હોય છે કે જેઓ પાપકર્મ ભેગવવાને પ્રારંભ એક સાથે કરે છે, અને તેને વિનાશ જુદા જુદા સમયમાં કરે છે. ઈત્યાદિ
“ઘ' વાવ બનાવવત્તા” લેયાપદના કથન પ્રમાણે જ યાવત્ અનાકારપગવાળા પદ સુધી આ પ્રમાણે જ કથનનો ક્રમ સમજવું જોઈએ. અહીંયા યાવન્મદથી કૃષ્ણલેશ્યાપદથી આરંભીને સાકારોપયોગ પદ મધીના નરયિકે ગ્રહણ કરાયા છે. તથા-કૃષ્ણપાક્ષિક અનંતર ૫૫નક નારકથી લઈને અનાકારપયુક્ત સુધીના પદવાળા નારકેના, વિષયમાં પાપકર્મના ભોગવવામાં અને તેને વિનાશ કરવામાં સરખી રીતે સમજવા. “os gશુમાર' નારકના કથન પ્રમાણે જ અસુરકુમારોના સઘળા પદેમાં પણ સમજવું. “gar Sાવ નાળિયા' આજ પ્રમાણેની રીત યાવત વૈમાનિકે ના સંબંધમાં પાપકર્મો ભોગવવામાં અને તેને વિનાશ કરવામાં સમજવી. પરંતુ તેમાં એ વિશેષ પણાનું ધ્યાન રાખવું કે જે લેસ્યા વિગેરે જેને કહ્યા હોય તેજ લેહ્યા વિગેરે તેને કહેવા જોઈએ. દંડકેની રચના તે તે પદે લગાવીને કહી લેવી. “ નાવળિજોળ જે રંગો’ પાપકર્મના કથન પ્રમાણે જ જ્ઞાનાવરણીય કર્મની સાથે પણ દંડકો કહેવા જોઈએ, “ma” રિવહ જાવ જંતદારૂ અને જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણેનું કથન યાવત્ અંતરાકમ સુધી સમજવું.
“ અરે ! સે મરેત્તિ ના વિકg હે ભગવન કર્મના પ્રસ્થાપન વિગેરે વિષયમાં આપદેવાનુપ્રિયે જે કથન કર્યું છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયે આ વિષયના સંબંધમાં કહેલ કથન આતા હોવાથી સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ. ૧
બીજો ઉદ્દેશ સમાપ્ત ર૮-શા
નરયિક કે અચરમત્વ, પાપકર્મ ભોગને કાથન
ત્રીજા ઉદ્દે શાને પ્રારંભ-- બીજા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ ત્રીજા ઉદ્દેશથી પ્રારંભ કરીને અગીયારમા ઉદ્દે શાઓ સુધીના નવ ઉદ્દેશાઓનું નિરૂપણ કરે છે-“u guળ મળે વંધાણ ઈત્યાદિ
ટીકાઈ––ઉપર કહેલા ગમકના પ્રમાણે બંધી શતકમાં એટલે કે-૨૯ છવ્વીસમાં શતકમાં અગિયાર ઉદ્દેશાઓની પરિપાટી–પ્રણાલી બતાવવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૬