________________
આમાં જે અનંતરપપનક નારક સમાન આયુવાળા અને સમાન કાળમાં ઉત્પન્ન થવાવાળા હોય છે, “gi સમાયં પટ્ટવિંદુ સમાયં નિરંતુ તેઓ પાપકર્મ ભેગવવાનું એક સાથે જ કરે છે, અને તેને વિનાશ પણ એક સાથે જ કરે છે. તથા “તરણ of તે અમારા વિમોવાના સેof Tri જન્મ સમાયં પવિંદુ વિમા નિર્વિસુ' જે અનંતરે ૫૫નક નારક સમાન આયુવાળા હોવા છતાં પણ જુદા જુદા સમયમાં પરભવમાં ઉત્પન થવાવાળા હોય છે. તેઓ એક સાથે પાપકર્મને ભેગવે તે છે, પરંતુ તેને વિનાશ જાદા જુદા સમયે કરે છે, “રે તેન ટ્રેoi તૂ રે' તેથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે કેટલાક અનંતરોપનક નિરયિક જીવે એવા હોય છે કે–જેઓ એક સાથે પાપકર્મને ભેગવે છે, અને એકી સાથે તેને વિનાશ કરે છે, ઈત્યાદિ.
રેરણા મં!િ બvidવાના ! નેરાશા વાવ” હે ભગવન જેઓ લેશ્યાવાળા અનંતપ૫નક નૈરયિક છે તેઓ પાપકર્મ ભેગવવાને પ્રારંભ એક સાથે કરે છે? અને તેને વિનાશ પણ એક સાથે જ કરે છે ? અથવાએક સાથે પાપકર્મ ભેગવવાને પ્રારંભ કરે છે? અને તેને વિનાશ જુદા જુદા સમયે કરે છે? વિગેરે પ્રકારથી અહિયાં ચાર ભંગાવાળો પ્રશ્ન ગૌતમ સ્વામીએ પૂછેલ છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ઘઉં રેત ત્તિ કે ગૌતમ ! જે પ્રમાણેને ઉત્તર બંને ભગોના સંબંધમાં અનંતરે૫૫નક નરયિકેના પ્રકરણમાં આપેલ છે, એજ પ્રમાણેને ઉત્તર પહેલે અને બીજે એ બે ભંગને લઈને અહિયાં પણ સમજી લેવા, આ રીતે કેટલાક વેશ્યાવાળા અનંતર ૫૫નક નૈરયિકે એવા હોય છે કે-એક સાથે પાપકર્મ ભેગવવાને પ્રારંભ કરે છે. અને એકી સાથે જ તેને ક્ષય વિનાશ કરે છે. તથા કેટલાક લેશ્યાવાળા અનંતરે પપનક નૈરવિકે એવા હોય છે, કે જેઓ પાપકર્મ ભેગવવાનો પ્રારંભ એક સાથે કરે છે. પરંતુ તેને ક્ષય વિનાશ જુદા જુદા કાળમાં કરે છે, હે ભગવાન્ આપ એવું શા કારણથી કહે છે કે-જે સલેક્શ અનંતપન્નક નરયિકે છે, તેઓ પૈકી કેટલાક લેષાવાળા અને તોપનક નૈરયિકે પાપકર્મ ભેગવવાને પ્રારભ એક સાથે કરે છે, અને તેને વિનાશ પણ એક સાથે જ કરે છે? તથા કેટલાક અનત રિય૫નક નૈરયિકો પાપકર્મ ભેગવવાને પ્રારંભ એક સાથે કરે છે, પરંતુ તેને વિનાશ તેઓ જુદા જુદા સમયે કરે છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી તેઓને કહે છે કે-હે ગૌતમ! લેાવાળા અનંતરે પપન્નક નૈરયિકે બે પ્રકારના હોય છે. કેટલાક સમાન આયુષ્યવાળા સમાપનક અને કેટલાક સમાન આયુષ્યવાળા વિષમપન્નક, આમાં જેઓ પહેલા પ્રકારના લેફ્સાવાળા અનંત રોપનક નૈરયિક હોય છે, તેઓ પા પકમ ભેગવવાનો પ્રારંભ એક સાથે કરે છે, અને એક સાથે જ તેને વિનાશ કરે છે. તથા બીજા પ્રકારના જેઓ વેશ્યાવાળા અનંતરે૫૫નક નૈરયિક છે, તેઓ પાપકર્મ ભેગવવાને પ્રારંભ જોકે એક સાથે કરે છે, પરંતુ તેને વિનાશ જુદા જુદા કાળમાં કરે છે, તે કારણથી છે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારથી એવું કહ્યું છે કે કેટલાક વેશ્યાવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૫.