________________
આ૫ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા તેઓ પિતાના સ્થાન પર બિરાજમાન થયા. પાસ. ૧૫ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્યાવીસમા શતકના ત્રીજા ઉદ્દેશથી અગીયારમાં
ઉદ્દેશ સુધીના નવ ઉદ્દેશાઓ સમાપ્ત ૩-૧૧
અઠયાવીસમું શતક સમાપ્ત કેરા
પાપકર્મ ભોગને કા એવં ઉનકો નષ્ટ કરને કા કથન
ઓગણત્રીસમા શતકનો પ્રારંભ
પહેલે ઉદેશે. પાપકર્મ વિગેરે ના કથનના સંબંધમાં અઠયાવીસમા શતકનું કથન કરીને હવે ક્રમથી આવેલ આ ઓગણત્રીસમા શતકને પ્રારંભ કરવામાં આવે છે. આ ઓગણત્રીસમા શતકમાં પણ પહેલા કહ્યા પ્રમાણે અગીયાર ઉદ્દેશાઓ કહ્યા છે. તેમાં પહેલા ઉદેશાનું પહેલું સૂત્ર નીચે પ્રમાણે છે.–“નવા જૈ મને
જિં સમાયં પવિંસુ' ઇત્યાદિ ટીકાW--ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે--વીવા જો અંતે T #PH” હે ભગવન અનેક છે જે પાપકર્મ ભેગવે છે, અને તેને ક્ષય કરે છે. તે શું તે તેઓ પાપકર્મને “માયં પવિંસુ' ભોગવવાને પ્રારંભ એકજ સમયમાં કરે છે ? અને “મrā નિર્વિસુ' એક જ સમયમાં તેઓ તેનો વિનાશ કરે છે ?૧ અથવા-તેઓ “સમાયં રિંકુ વિમા નિશિંg' પાપકર્મને ભેગવવાને પ્રારંભ એક સમયમાં કરે છે? અને તેને વિનાશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.