________________
ભગવતીસૂત્ર કે ઉપદેક કે પત્રકાર કાકથન
'पण्णत्तीए आइमाणं अठण्ह सयाण' दो दो उदेसगा उद्दिसिज्जंति' ઈત્યાદિ સૂત્ર એક દિવસમાં કેટલા ઉદ્દેશાઓને ઉપદેશ કરી શકાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેલ છે કે–પ્રજ્ઞપ્તિમાં પહેલા આઠ શતકના બળે ઉદેશાઓ એક એક દિવસમાં ઉપદેશ આપી શકાય છે. અર્થાત પહેલા આઠ શતકના બન્ને ઉદ્દેશાઓનું કથન દરરોજ કરી શકાય છે. પરંતુ “વા સંઘ પરિવારે જ પહેલા દિવસે ચોથા શતકના આઠ ઉદેશાઓ અને બીજા દિવસે બે ઉદ્દેશાને ઉપદેશ આપી શકાય છે, 'नवमाओ सयाओ आरद्धं जावइय २ तावइय२ एगदिवसेणं उहिसिज्जई' तथा નવમા શતકથી લઈને આગળ જેટલા જેટલા ઉદેશાઓ એક દિવસમાં કહી શકાય એટલા એટલા ઉદ્દેશાઓ ઈચ્છા પ્રમાણે કહેવા જોઈએ.-અર્થાત્ વ્યાખ્યાનમાં કથન કરવા જોઇએ. આ રીતે જે એકદિવસમાં પણ ઉત્કૃષ્ટ રૂપથી એક શતક પૂરેપૂરું વ્યાખ્યાનમાં કહી શકાય તેમ હોય તે પૂરેપૂરા એક શતકને ઉપદેશ કહેવો જોઈએ. અર્થાત્ ઉપદેશ આપવો જોઈએ. અને મધ્યમ પણથી જે તે બે દિવસમાં ઉપદેશ કહી શકાય તેમ હોય તે બે દિવસમાં પણ તેને ઉપદેશ આપ. અને જઘન્યથી ત્રણ દિવસમાં પણ ઉપદેશ રૂપે કહેવા જોઈએ. “ga વાવ વીસ રચં’ આ રીતે આ શતકાનો ઉપદેશ આપવા સંબંધી કથન વીસમા શતક સુધી કહેલ છે. તેમ સમજવું. પરંતુ જાણે પરિવારોને
દિલિઝ પંદરમું જે ગોશાલક શતક છે, તેને ઉપદેશ–વ્યાખ્યાન એક જ દિવસમાં કરી લેવા જોઈએ. એક દિવસમાં ઉપદેશ કરતાં જે કદાચ બાકી રહી જાય તે એક આયંબિલ કરીને બીજે દિવસે તેનું વ્યાખ્યાન-ઉપદેશ કરી લેવું જોઈએ. તે પણ જે બાકી રહી જાય તો બે આયંવિલ કરીને ત્રીજે દિવસે તેનું કથન કરવું જોઈએ. “
ઘવીણવાવીરતેવીસરૂમારું સારું gવહિવળ ટ્રિન્નિતિ' ૨૧ એકવીસમું શતક ૨૨ બાવીસમું શતક અને ૨૩ તેવીસમું શતક અને ઉપદેશ એક એક દિવસે કરી લેવો જોઈએ. ‘ત્તાવીશુ સઘં રોજ વિહિં આ છ ? ચોવીસમા શતકના એક દિવસમાં છ છ ઉદેશાઓ લઈને ઉપદેશ કર જોઈએ. આ રીતે એક દિવસમાં ૧૨ બાર ઉદેશાઓનું કથન થઈ જાય છે. આ જ પ્રમાણે બીજે દિવસે પણ બાર ઉદેશાઓનું વ્યાખ્યાન કરી લેવું જોઈએ. આ પ્રમાણે બે દિવસમાં તેના ૨૪ ચાવીસ ઉદેશાઓનું વ્યાખ્યાન થઈ જાય છે. ચોવીસમા શતકમાં ૨૪ ચોવીસ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૬ ૪