________________
ભગવતીસૂત્ર કે શતક એવં ઉદેશકોં કા કથન
શાસ્ત્ર પ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિની પ્રરૂપણા કરતાં સૂત્રકાર સૌથી પહેલાં શાસ્ત્રના શતક અને ઉદેશાઓના પ્રમાણનું કથન પ્રગટ કહે છે.--“વવા માવ@ અરૂરી ad સયાળ, કર્યof uપૂણી પંચવીસારું સારૂં” આ સંપૂર્ણ ભગવતી સૂત્રના ૧૩૮ એકસો આડત્રીસ શતકે કહ્યા છે તેની ગણત્રી આ પ્રમાણે છે. પહેલા શતકથી આરંભીને બત્રીસમા શતક સુધીમાં અવાનાર શતકે આવતા નથી ૩૨ બત્રીસમા શતકથી ૩૯ ઓગણચાળીસમા શતક સુધી ૭ સાત શતકોમાં ૧૨૧૨ બાર બાર અવાતર શતકો આવે છે. આ રીતે ૮૪ ચોર્યાશી શતક થઈ જાય છે, ચાળીસમાં શતકમાં ૨૧ એકવીસ અવાનાર શતકે કહ્યા છે. તથા ૪૧ એકતાળીસમા શતકમાં અવાન્તર શતક થતા નથી. એક જ શતક છે. આ રીતે ૩૨-૮૪–૨૧-૧ આ બધા મળીને કુલ ૧૩૮ એકસેને આડત્રીસ શતકે થઈ જાય છે. તથા ઉદેશાઓની સંખ્યા કુલ ૧૨૫ એક હજાર નવસો પચીસની કહેલ છે.
હવે ભગવતી સૂત્રમાં કહેલ પદોની સંખ્યાનું પ્રતિપાદન કરનાર ગાથાનું સૂત્રકાર કથન કરે છે--
'चुलसीई सयसहस्सा पयाण पवरवरनाणदंसीहि ।
भावाभावमणंता पन्नत्ता एत्थ मंगंमि ॥१॥ આ ભગવતી સૂત્ર નામના પાંચમા અંગમાં પદેની સંખ્યા કેવશ્રી ભગવાનેએ ૮૪ ચેર્યાશીલાખ કહેલ છે. આ પદેની સંખ્યા વિશેષ્ટ સંપ્રદાયથી જાણી શકાય છે. તથા આ ભગવતી સૂત્રમાં જીવાદિરૂપ ભાવ પદાર્થ અથવા ભાવ વિધિ અને અભાવ નિષેધરૂપ ભાવાભાવ અનન્ત કહેલ છે. અથવા વિષયરૂપ ભાવાભાવથી અનંત ચોર્યાશીલાખપદે કહેવામાં આવેલ છે. આ પ્રમાણે આ ગાથાને અર્થ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૬ ૩