________________
કહે છે કે-વ' રહ્ય વિશ્રમસિદ્વિચરિત્તા અઠ્ઠાવીસ દ્વેષના કાયા' હૈ ગૌતમ પહેલાં કહ્યા પ્રમાણે અહિયાં પણ આ કૃષ્ણપાક્ષિકના પ્રકરણમાં પણ અભવસિદ્ધિક નૈયિકોના કથન પ્રમાણે અઠયાવીસ ૨૮ ઉદ્દેશા મનાવીને કહેવા જોઈ એ. જેથી અભત્રસિદ્ધિક પ્રકરણમાં જે પ્રમાણે અઠયાવીસ ઉદ્દેશાએ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણેના ૨૮ અઠયાવીસ દેંશા અહિયાં પણ કહેવા જોઇએ.
સેવ અંતે ! સેવ અંતે ! ત્તિ' હે ભગવન્ આ વિષયમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સ`થા સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયે કહેલ સઘળુ' કથન સČથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૧ા
એકસા એકતાળીસમા ઉદ્દેશાથી અકસેા અડસઠ સુધીના અઠયાવીસ ઉદ્દેશાઓ સમાપ્ત ૫૪૧-૧૪૧ થી ૧૬૮૫
શુક્લપાક્ષિક યાવત્ શુકલપાક્ષિક લેશ્ય રાશિયુગ્મ વૈરયિકોં કે ઉત્પત્તિ કા કથન
એકસે આગણસિત્તેરમા ઉદ્દેશાથી એકસેા છન્નુ સુધીના ઉદ્દેશાઓનું કથન ‘મુળવિચ રાપ્તિનુમ હનુમ્ન નેચાળ, મૈતે ! દો વયસ્કૃત્તિ' ઇત્યાદિ ટીકા’--‘મુધાવિલચ બ્રિજીમ્ન હનુÆ Àથાળ' મતે ! કોરવવન્નત્તિ' રાશિયુગ્મમાં મૃતયુગ્મ રાશિપ્રમાણુ શુકલપાક્ષિકના નૈરયંકે હું ભગવન્ કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુ ખ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તર અતિદેશ દ્વારા આપતાં પ્રભુશ્રી કહે છે કે-‘વ' ત્ય વિ મસિદ્ધિચરિસા છઠ્ઠાવીસ દ્વેષના મતિ' હે ગૌતમ ભવસિદ્ધિકાના કથન પ્રમાશે. અહિયાં શુકલપાક્ષિકના સંબંધમાં પણ ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૬ ૦