________________
ઉદેશામાં કહ્યા પ્રમાણે જ છે. “ના મgણા જોરથા ચ પિતા માનવાગા’ પરંતુ પહેલા ઉદ્દેશા કરતાં આ કથનમાં કેવળ એજ વિશેષપણું આવે છે–આ અભાવસિદ્વિકના પ્રકરણમાં મનુષ્ય અને નારકો સરખા જ કહેવા જોઈએ. “ તહેવ’ આ શિવાય બાકીનું સઘળું કથન પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે જ છે. વહુ વિ ગુમેણુ વાર વજે' અહિયાં પણ ચાર યુગ્મમાં-કૃતયુગ્મજ દ્વાપરયુગ્મ અને કલેજ આ ચાર યુગ્મના ચાર ઉદ્દેશાઓ થાય છે.
“સેવ રે ! રે મેરે ત્તિ હે ભગવન આપી દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા સૂ૦૧૫ આ પ્રમાણે ૫૭ સત્તાવન મા ઉદ્દેશથી લઈને ૬૦ સાઈડમાં ઉદ્દેશા સુધીના ચાર ઉદેશાઓ સમાપ્ત ૪૧–૫૭ થી ૬૦
કૃણલેશ્યાવાલે અભવસિદ્ધિક રાશિયુગ્ય કૃતયુગ્મ
નૈરયિકોં કે ઉત્પત્તિકા કથન
'कण्डलेस्स अभवसिद्धिय रासिजुम्म कडजुम्म नेरइयाण माते ! को વવવ વંતિ' ઈત્યાદિ
ટકા–-હે ભગવન શિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક નરયિકો કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે દેવે માંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેof સેક હે ગૌતમ! પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ ચાર યુગ્મને આશ્રય કરીને ચાર ઉદ્દેશાઓ કહેવા જોઈએ. આ રીતે ૬૧ એકસઠમાં ઉદ્દેશાથી લઈને ૬૪ ચોસઠમાં ઉદ્દેશાઓ સમાપ્ત
૧૪૧-૬૧- થી ૬૪
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૫૪