________________
શુલ્કલેશ્યાયુક્ત ભવસિદ્ધિક કા ચાર ઉદેશકોં સે કથન
કમ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તે આયુ કર્મને છોડીને બાકીની જ્ઞાના વરણીય વિગેરે સાત કર્મ પ્રકૃતિને બંધ કરે છે, અને જ્યારે આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે, ત્યારે તેઓ પૂરેપૂરી આઠે આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે. “g૬ દવે નાવ ઉન્નત્તરાયવર તરફથri અરે ! જ પાડીગો વંતિ પર્વ જેવ’ આજ પ્રમાણે સઘળા યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક હે ભગવન કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે ? હે ગૌતમ! આ સંબંધમાં પહેલાં કહ્યા પ્રમાણે જ પ્રશ્ન અને ઉત્તર સમજવા. અહિયાં યાવત્પદથી અપર્યાપ્ત સૂક્ષ્મ અષ્કાયિક, પર્યાપ્ત સૂક્ષ્મ અyકાયિક અપર્યાપ્ત બાદર અપકાયિક, પર્યાપ્ત બાદર અઠાયિક, અપર્યાપ્ત, સૂક્ષ્મ તેજસ્કાયિક, પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક પર્યાપ્ત બાદર તેજસ્કાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત સૂક્ષમ વાયુ
અભવસિદ્ધિક રાશિયુક્ત કૃતયુગ્મ નૈરયિક કે ઉત્પત્તિ કા કથન
સત્તાવનમા ઉદ્દેશાથી સાઈઠમ સુધીના ચાર ઉદ્દેશાઓનું કથન 'अभवसिद्धिया रासिजुम्म कड़जुम्म नेरइयाण भते ! कओ उववज्जति' ४.
ટીકાર્યું–હે ભગવન રાશિયમમાં કૃતયુગ્મ પ્રમાણ અભવસિદ્ધિ નિરયિક કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન થાય છે ? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર અતિદેશ દ્વારા આપતાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે- પઢો મોહે ગૌતમ નારકેના સંબંધમાં આ એકતાળીસમા શતકના પહેલા ઉદેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું સઘળું કથન તેના સંબંધમાં અહિ પણ સમજવું એટલે કેતે નરયિકો તિર્યચનિકમાંથી આવીને અથવા મનુષ્ય માંથી આવીને ઉત્પન થાય છે, આ પ્રમાણેને આ પ્રશ્નનો ઉત્તર છે. બાકીનું સઘળું કથન પહેલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૫૩