________________
કૃષ્ણલેશ્યાયુક્ત ભવસિદ્ધિક રાશિયુગ્ય કૃતયુગ્મ
નરયિકોં કે ઉત્પત્તિ કા કથન
૪૧-૨૯-૩રા તેત્રીસમાં ઉદ્દેશાથી છત્રીસમા સુધીના ચાર ઉશઓનું કથન–
'कण्हलेस भवसिद्धिय रासिजुम्म कडजुम्म नेरइयाण मंते ! को उवव. કરિ ઇત્યાદિ.
ટીકાર્ય—હે ભગવન રાશિમાં કૃતયુગ્મ રાશિપ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “હું ઇ ચ્છાપ રારિ કરવા મવંતિ” હે ગૌતમ ! આ એકતાળીસ શતકના પાંચમા ઉદેશામાં જે પ્રમાણેના ચાર ઉદ્દેશાઓ કહેવામાં આવ્યા છે, “ત્તા
મે વિ' એજ પ્રમાણે આ “મવવિદ્વિષ્ટિ વિ રત્તારિ રેલા વાચ ગા’ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નરરિક જીવોના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ કહેવા જોઈએ. જેમ કે કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ ભવસિદ્ધિક નેરચિકેના સંબંધમાં પહેલે ઉદ્દેશે ૧ કૃષ્ણલેશ્યાવાળા જ ભવસિદ્ધિક નૈરચિકેના સંબંધમાં બીજો ઉદ્દેશે ૨ કૃષ્ણલેશ્યાવાળા દ્વાપરયુગ્મ ભવસિદ્ધિક નરયિકના સંબંધમાં ત્રીજે ઉદ્દેશ ૩ અને કૃષ્ણસ્થાવાળા કલ્યાજ ભવસિદ્ધિક નૈરયિકના સંબંધમાં ચેશે ઉદ્દેશ ૪ આ રીતે રશિયુમાં કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક નરયિકના સંબંધમાં આ ચાર ઉદ્દેશાઓ થઈ જાય છે. આ રીતે તેત્રીસમા ઉદેશાથી લઈને છત્રીસમા ઉદેશા સુધીના ૪ ઉદ્દેશાઓ સમાપ્ત
નીલેશ્યા એવં કાપોતલેશ્યાયુક્ત ભવસિદ્ધિક
રાશિયુગ્મ નૈરયિક કે ઉત્પત્તિ કા કથન
I૪૧-૩૩ થી ૩૬ પતેત્રીસમા ઉદ્દેશથી ૩૬ સુધીને ઉદેશાઓ સમાપ્ત 'एव नीललेस्स भवसिद्धिएहि वि चत्तारि उदेसगा कायव्वा' त्यात
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૫૧