________________
ભવસિદ્ધિક રાશિયુક્ત કૃતયુગ્મ નરયિકોં કી ઉત્પત્તિ કા કથન
“રેવં કંસે ! સેવં કંસે ! રિ' હે ભગવન આપ દેવાનુપ્રિયે આ વિષયમાં કહેલ સઘળું કથન સત્ય છે હે ભગવન આ૫ દેવાનુપ્રિયે કહેલ સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂના એકવીસમા ઉદ્દેશથી અઠયાવીસમા સુધીનાઆઠ ઉદ્દેશાઓ સમાપ્ત ૪૧-૨૧થી ૨૮ ઓગણત્રીસમા ઉદ્દેશથી બત્રીસમા સુધીના ચાર ઉદ્દેશાને પ્રારંભ– 'भवसिद्धिय रासिजुम्मकडजुम्म नेरइयाण' भंते ! कओ उववजंति' ७.
ટીકાર્થ–હે ભગવદ્ રાશિયુમમાં કૃતયુગ્મ રાશિ પ્રમાણવાળા ભવસિદ્ધિક નરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરયિકેમાંથી આવીને ઉતપન્ન થાય છે? અથવા તિર્યંચાનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“હા શોફિયા તેમના રારિ ? હે ગૌતમ! જેવી રીતે આ શતકમાં પહેલાના ચાર વિક ઉદ્દેશાઓ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે “દેવ નિરવ જવારિ
” આ ભવસિદ્ધિક કૃતયુગ્મ વિગેરે નારકાના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ પહેલાં કહ્યા પ્રમાણે અહિયાં સમજવા.
“રેવં કંસે ! સેવં કંસે સિં હે ભગવન આપી દેવાનુપ્રિયે આ વિષયમાં કહેલ સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયે કહેલા સઘળું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વિના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. ઓગણત્રીસમા ઉદ્દેશથી લઈને બત્રીસમા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૫૦