________________
પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહિયાં ઉપપાત વિગેરે સઘળુ' કથન કહેવુ' જોઈએ. તેમ સમજવુ', ‘નવર' નેપુ સેરઝેરના અસ્થિ તેનુ માળિયન” પર`તુ જે જે અસુરકુમારામાં તેોલેશ્યા હાય તેઓના સંબંધમાં ઓ સૂત્રનું કથન કહેવું જોઈ એ. ખીજામાં નહી.. ' વિ ફ્રેબ્ર સરિત્તા ચત્તા મેઘના જાયા' આ રીતે કૃષ્ણુલેશ્વા પ્રકરણની જેમ જ અહિયાં તેોલેસ્યા કૂતયુગ્મ, તેજલેશ્યા ચૈાજ તે લેસ્યા દ્વાપરયુગ્મ, અને તેજલેશ્યા કયે જરૂપ ચાર ઉદેશાએ સમજી લેવા, ભૈયા મતે ! શૈવ અંતે! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે કથન કર્યું છે, તે સથા સચ જ છે ૨ આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વ'દના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ઘાસૂ॰૧॥
..
સત્તરમા ઉદ્દેશાથી વીસમા ઉદ્દેશા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૧૭–૨ના
.
પદ્મલેશ્યા શુક્લલેશ્યા સે યુક્ત ચાર ચાર ઉદ્દેશકો કા કથન
એકવીસમા ઉદ્દેશાથી અઠયાવીસમા સુધીના આઠ ઉદ્દેશાના પ્રાર્‘ભ -- ‘વ' પછ્હેન્નાહ વિ ચત્તરિ દ્દેવળા હાથના' ઇત્યાદિ
ટીકાય –કૃષ્ણલેશ્યાનાં પ્રકરણમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન ચાર ઉદ્દેશારૂપ પદ્મલેશ્વા નારકે વિગેરેના સંબધમાં પશુ કહેવા જોઇએ તે આ પ્રમાણે સમજવા. પદ્મલેશ્યા કુનયુગ્મ ઉદ્દેશ ૧ પદ્મલેશ્યા ચૈાજ ઉદ્દેશે ૨ પદ્મવેશ્યા દ્વાપરયુગ્મ ૩ અને પદ્મલેશ્યા કન્યેાજ ઉદ્દેશક ૪ આ બધામાં આલાપના પ્રકાર સ્વય' બનાવીને સમજી લેવા. પદ્મદ્યેશ્યા કયા કયા જીવાને ડાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२४८