________________
લેશ્યાવાળા નરયિકના સંબંધમાં પણ કૃષ્ણલેશ્યાવાળા નરયિકના કથન પ્રમાણેના ચાર ઉદેશાઓ કહ્યા છે જે આ પ્રમાણે છે,–જેમકે-કૃતયુગ્મ રાશિ પ્રમાણે કાતિલેશ્યાવાળા નરયિકના સંબંધમાં પહેલે ઉદ્દેશ કહેલ છે. ૧ જ રાશિપ્રમાણુ કાપતલેશ્યાવાળા નરયિકના સંબંધમાં બીજે ઉદેશે કહેલ છે. ૨ દ્વાપરયુગ્મ રાશિપ્રમાણુ કાપતલેશ્યાવાળા નૈરયિકાના સંબંધમાં ત્રીજો ઉદ્દેશે કહેલ છે. ૩ અને કાજ રાશિપ્રમાણ કાતિલેશ્યા વાળા નિરયિકેના સંબંધમાં ચૂંથો ઉદ્દેશા કહેલ છે. “નવર ને રૂi gવવાળો
રચcqમારે પરંતુ કૃષ્ણલેસ્થાના પ્રકરણ કરતાં આ કાતિલેશ્યા પ્રકરણમાં જે કાંઈ વિલક્ષણપણું છે, તે તે ઉપપાતના સંબંધમાં કહેલ છે. એજ વાત “ના નેરાથાઇ કરવાનો જ રથrvમાણ આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. જેથી અહિયાં ઉપપાત રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં કહેવું જોઈએ. તે નં રેવ” ઉપપાતના કથન કરતાં બાકીનું સઘળું કથન કૃષ્ણલેશ્યાના પ્રકરણની જેમ જ છે. તેમ સમજવું.
“મરે! તે મંતે! ”િ હે ભગવન આ૫ દેવાનુપ્રિયે આ સંબંધમાં જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫ તેરમા ઉદ્દેશાથી સોળ સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૫૪૧-૧૩-થી૧દા
સત્તરમા ઉદ્દેશથી વીસમા સુધીના ચાર ઉદ્દેશાને પ્રારંભ-- તેરણ શિg #gણ અણુરjમારા મતે ' ઇત્યાદિ ટીકાર્ય–સંકલ રાણિકુમ કુમ મયુરકુમારા મતે ! મો રજાતિ હે ભગવન રાશિયુમમાં કૃતયુગ્મ રાશિપ્રમાણ તેજેશ્યાવાળા અસુરકુમારે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “પર્વ જેવ” હે ગૌતમ! કૃષ્ણલેશ્યાના
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૪૭