________________
“ ! સેવં મરે! ત્તિ કા વિહારુ હે ભગવન જીના કર્મોના ઉપાર્જનના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન આસ હોવાથી સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સુ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજયશ્રી ઘાસલાલજી મહારાજ કુત “ભગવતીની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઠવાવીસમા શતકને પહેલે ઉદેશક સમાસ ર૮-પા
અન્નતરોપપન્ના નાક જીવ કે પાપકર્મ સમાજેન કા નિરૂપણ
બીજા ઉદ્દેશાનો પ્રારંભ– અoicરોવવUળTIf મરેવં ? ઈત્યાદિ
ટીકાથ–હે ભગવદ્ અનન્ત૫૫નક નાયિકાએ પાપકર્મની પ્રાપ્તિ કઈ ગતિમાં કરે છે? અને કઈ ગતિમાં તેને ભેગવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“વેરિ તાવ તિતિકોનિષ્ઠ રોકા' હે ગૌતમ ! સઘળા અનંતરો૫૫નક જીએ તિર્ય નીમાં જન્મ લઈને પાપકર્મનું ઉપાર્જન કર્યું છે. આ રીતે પહેલાં કહેલ પ્રકારથી આ 6 ભંગ ઉત્તરરૂપે અહિયાંસમજવા જેમ કે-સઘળા અનંતરો૫૫નક નૈરયિકપર્યાય પ્રાપ્તિની પહેલાં તિર્યંચ ગતિમાં હતા ૧ અથવા તિર્યંચ યોનિકમાં હતા અને નૈરયિકામાં હતા. ૨ અથવા તિર્યંચનિકેમાં અને મનુષ્યમાં હતા. ૩ અથવા તિર્યંચ નીકેમાં નૈરયિકમાં હતા. અને દેશમાં હતા ૪ અથવા તિર્યંચનિકમાં અને નૈરયિકોમાં અને મનુષ્યમાં હતા. ૫ અથવા તિયચનિકમાં નરપિકમાં અને દેશમાં હતા ૬ અથવા તિર્યંચનિકમાં મનુષ્યમાં અને દેવામાં હતા. ૭ અથવા તિર્યચનિકમાં નૈયિકમાં મનુષ્યમાં અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.