________________
ન રહી તેઓને અવસ્થાન કાળ અને આયુકાળ આ ૪૦ ચાળીસમા શતકના કૃષ્ણલેશ્યા શતકમાં કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. “તે નં રેવ’ આ કથન શિવાય બાકીનું સઘળું કથન ઔધિક શતકમાં કહ્યા પ્રમાણેનું સમજવું.
વં મં! સેવં મરે ! ” હે ભગવન આ વિષયના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કથન કરેલ છે. એ સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
બીજું અભાવસિદ્ધિક મહાયુગ્મ શતક સમાપ્તા ચાળીસમા શતકમાં સેળભું કૃષ્ણલેશ્યા અભાવસિદ્ધિક સંમિહાયુગ્મ શતક
સમાપ્ત ૪૦-૧૬
નીલ, કાપોત આદિ છહ લેશ્યાયુક્ત અભવસિદ્ધિક | કે ઉત્પત્તિ આદિ કા કથન
સત્તરમા મહાયુગ્મ શતકથી એકવીસમી સુધીના પાંચ મહાયુગ્મ શતકોને પ્રારંભ
'एवं छहिं वि लेस्साहि छ सया कायव्वा जहा कण्हलेस्ससय २ પ્રમાણે કૃષ્ણલેશ્યાપદ લઈને અભવસિદ્ધિકવાળા સંજ્ઞીપંચેન્દ્રિયના સંબંધમાં બીજુ શતક કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે નીલ, કપોત, તેજસ, પદ્મ, શુકલેશ્યાના સંબંધમાં તે તે પદોને જોડીને છ શતકે કહેલા છે. આ રીતે અભવસિદ્ધિક સંપત્તિ એકેન્દ્રિય જીવને લઈને સાત શતક અને છ લેશ્યાઓના સંબંધમાં છ શતકે એ રીતે સાત શતકે થઈ જાય છે. “ના” વિના
હું કહેવ ઓફિચરણ” તહેવા માગદશા” પરંતુ અહિયાં જે વિશેષપણું છે, તે એવું છે કે-અહિયાં અવસ્થિતિકાળ અને આયુષ્યકાળ આ બે બાબતે જે પ્રમાણે અભવસિદ્ધિક સંબંધી ઓધિક શતકમાં કહેલ છે, એ જ પ્રમાણે છે, તેમ સમજવું. કૃષ્ણલેશ્યા શતકના કથન પ્રમાણે તેને અહિયાં કહેવાનું નથી. 'नवरं संचिटणा सुक्कलेस्साए उक्कोसेण एक्कतीस सागरोवमाई तोमुहुत्तमઅહિયારું શુકલેશ્યામાં-એટલે કે શુકલેશ્યાશતકમાં ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨ ૩૧