________________
પ્રથમસમય અભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુમ સંપિગ્નેન્દ્રિય જીવ કે ઉત્પત્તિ કા કથન
બીજા ઉદેશાને પ્રારંભ - 'पढमसमय अभवसिद्धिय कडजुम्म कडजुम्म सन्निपचिंदियाण भ!
ટીકાથ–હે ભગવન પ્રથમ સમયમાં રહેવાવાળા અભાવસિદ્ધિક કૃતયુમ કૃતયુગ્મ રાશિપ્રમાણવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચનિકમાંથી આવીને ઉપન્ન થાય છે? અથવા મનુ. માંથી આવીને ઉત્પન થાય છે? અથવા દેવોમંથી આવીને ઉત્પન્ન થાય છે ? અતિદેશ દ્વારા આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે-કા ની ૧૪મસમચા તહેવ” હે ગૌતમ! આ ચાળીસમા શતકના પહેલા સંશ મહાયુગ્મ પહેલા શતકના બીજ ઉદ્દેશામાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે કહેલ છે. એ જ પ્રમાણે ઉપપાત વિગેરે સઘળું કથન સમજવું. પરંતુ અહિયાં સમ્યક્ત્વ સમ્યફ મિથ્યાત્વ અને જ્ઞાન એ હેતા નથી. એજ વાત “નવર સમજું કમાઈમાં ન શ્વત્થ નરિથ” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ ફેરફાર શિવાય બાકીનું સઘળું કથન પ્રથમ સમયમાં રહેલા સંગ્નિ જીવના કથન પ્રમ ણે જ છે તેમ સમજવું.
“ અરે! રેવં મહે! ત્તિ” હે ભગવન આ૫ દેવાનુપ્રિયે જે પ્રમાણે આ વિષયના સંબંધમાં કહેલ છે, તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ ચાળીસમા શતકના પંદરમાં શતકમાં આ બીજો ઉદ્દેશ સમાપ્ત ૫૪૦-૧૫-રા
“ સ્વસ્થ જીવ પ્રકાર ના જાચવા” “આ અભવસિદ્ધિકના પ્રકરણમાં ૧૧ અગિયાર ઉદેશાઓ કહેવા જોઈએ. આમાં ઔધિક ઉદ્દેશાઓ તથા પ્રથમ સમય ઉદ્દેશે આ બે ઉદેશાઓ સૂત્રકારે સ્વયં કહ્યા જ છે બાકીના અપ્રથમ સમયથી લઈને ચરમ ચરમ સમય સુધીના ૯ નવ ઉદ્દેશાઓ અહિયાં પહેલાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૨૯