________________
કૃષ્ણલેશ્યાવાલે ભવસિદ્ધિક કુતયુગ્મ, કૃતયુગ્મ
સંક્ષિપશેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિકા કથન
નવમા મહાયુગ્મ શતકને પ્રારંભ--
સ મવિિક્રય હનુમઝુમ શનિવરિયા મરે ! ઈત્યાદિ ટીકાર્થ – હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્ય કૃતયુગ્મ સંજ્ઞિપંચેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યોમાંથી આવીને ઉત્પન થાય છે? અથવા તેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
g gg મિઝાનું કા સ્મણાં” હે ગૌતમ ! આ અભિલાપ દ્વારા કણલેશ્યાવાળાઓના સંબંધમાં ઔધિક ક્લે શ્યાશતક કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ ઔધિક કૃષ્ણલેશ્યાશતક એ ૪૦ ચાળીસમા શતકનું બીજુ શતક છે. તેમાં કૃષ્ણશ્યાવાળાઓના ઉપપાત આદિનું વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે આ શતકમાં પણ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કુતયુગ્ય કૃતયુગ્મ સંજ્ઞિ પદ્રિના ઉપપાત વિગેરેનું વર્ણન પણ કરી લેવું જોઈએ. અહિયાં પણ ૧૧ અગિયાર ઉદેશાઓ કહેવા જોઈએ.
a મા સેવં મરે! ઉત્ત' હે ભગવન આ૫ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણેનું કથન કરેલ છે. તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન આપ દેવાનપ્રિયને સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂત્રના
નવમું મહાયુગ્મ શતક સમાપ્ત ૪૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨ ૨૪