________________
ભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ સંશિપન્થેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા કથન
આઠમાં સજ્ઞિ મહાયુગ્મ શતકના પ્રારંભ-‘મણિપ્રિય કમ્મઽનુમ્મસન્નિવતિયાળ અંતે ! ઇત્યાદિ ટીકા-હે ભગવન ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સન્ની પચેન્દ્રિય જીવા કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિય ચર્ચાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તર આપનાં પ્રભુશ્રી અતિદેશથી કહે છે કે‘નફા પઢનું અમ્નિાય’ તફા નેત્ર માસિક્રિય મિઢાવેળ' હે ગૌતમ ! જે પ્રમાણે આ ચાળીસમા શતકન! પહેલા શતકમાં સ`ગ્નિ પ ંચેન્દ્રિય જીવાને ઉપપાત કહેલ છે, એજ પ્રમાણે ભત્રસિદ્ધિક અભિલાપથી હું ભગવન્! ભસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સ ́નાિપ'ચેન્દ્રિય જીવા આ પ્રમાણેના અભિલાપથી તેઓના ઉપપાત વિગેરેનું વર્ચુન કરી લેવું જોઇએ. અહિયાં ૧૧ અગિયાર ઉદ્દેશાએ કહેલ છે. તે નવર' અત્રે વાળા નો ફ્ળઢે સમઢે આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ હે ભગવન સઘળા પ્રાણા યાવત્ સઘળા સવે શુ' ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સજ્ઞિ પંચેન્દ્રિય પણાથી પહેલાં ઉત્પન્ન થઈ ચુકેલા છે? હા ગૌતમ ! યાવત્ અન'તવાર તેએ એ રૂપથી ઉત્પન્ન થઈ ચુકયા છે. આ પ્રમાણેના પ્રશ્નોત્તર પ્રભુશ્રીએ કહેલ છે તે આ પ્રમાણેને ઉત્તર અહિયાં કહેવાના નથી. કેમ કે-સઘળા પ્રાણા યાવત્ સઘળા સા આ રૂપથી અનંતવાર ઉત્પન્ન થયા નથી. આ કથન શિવાય ખાકીનુ સઘળુ’ કથન પહેલા શતક પ્રમાણે જ છે.
શેર મંઢે ! સેવ મંતે ! ત્તિ' હે ભગવન આપ દેવાનુપ્રિયનુ આ કથન સજ્યા સત્ય જ છે. હે ભગવન આનુ' આ કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને પ્રભુશ્રીને વદના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા.
પ્રચાળીસમા શતકમાં આ આઠમું હુંયુગ્મ શતકે સમાપ્ત ૫૪૦૮!!
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૨૩