________________
કહેલ છે. અહિયાં ઉત્કૃષ્ટથી જે આટલા કાળ કહેલ છે, તે પૂર્વભવના છેલ્લા અંતર્મુહૂત ને લઈ ને અંતર્મુહૂત અધિક કહેલ છે. અને અનુત્તર દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનુ હોય છે, અને શુકલલેસ્થાનુ આયુષ્ય પણ એજ પ્રમાણે હાય છે. આ ભાવના આશ્રય કરીને ૩૩ તેત્રીસ સાગરોપમકાળ કહેલ છે. સ્થિતિના સબંધમાં પણ એજ પ્રમાણેનું કથન સમ વુ' પર’તુ ૩૩ તેત્રિસ સાગરોપમને અહિયાં એક અંતર્મુહૂત થી અધિક એમ ટહેલ નથી. ‘સેલ' સહેવ લાવ બળતણુત્તો' ખકીનું બીજું સઘળુ' એટલે કે ઉત્પાદ વિગેરે સબંધી કથન પહેલા શતકમાં કહ્યા પ્રમાણે છે. આ રીતે અહિયાં પહેલા શતકનું કથન સઘળા પ્રાથે ય.વત્ સઘળા સા કૃતયુગ્મ કૃતયુગ્મ, રાશિપ્રમાણવાળા શુકલલેશ્યાવાળા સ`ત્તિ પ'ચેન્દ્રિય જીવ પણાથી અન ́તવાર ઉત્પન્ન થઈ ચુકેલ છે, આ છેલ્લા પાઠ સુધીનું કથન અહિયાં કહેવું જોઇએ.
સેવ' મતે ! સેવ' અંતે ! ત્તિ' હું ભગવત્ આ વિષયમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહેલ છે. તે સઘળુ' કથન સથા સત્ય છે હે ભગવન્ આપ દેવાનુપ્રિયનુ સઘળું થન સ`થા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેને નમસ્કાર કર્યો 'દના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગષતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાળીસમા શતકમાં સાતમું શતક સમાપ્ત ૫૪૦-છણા
૦૧ા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
H
२२२