________________
‘સેવં મળે ! સેવ મંતે ! ત્તિ' હે ભગવન્ આ વિષયમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણેનુ કથન કરેલ છે, તે સઘળું કથન સથા સત્ય જ છે, હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂા
ાચાળીસમાં શતકમાં છટ્ઠ' સજ્ઞિ મહાયુગ્મ શતક સમાપ્ત ૫૪૦-૬૫
શુક્લલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ સંક્ષિપક્ષેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા કથન
સાતમા સંજ્ઞ મહાયુગ્મ શતકના પ્રારંભ-‘સુરજબેસલય' ના શોષિય' ઇત્યાદિ
ટીકા-ઔ ઘક શતકમાં જે પ્રમાણેનુ કથન કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન જીલલેશ્ય વાળા જીવેાના સમ્બન્ધમાં પણ શતક કહેવુ' જોઈ એ. ચાળીસમ શતકનું જે પહેલુ શતક છે, તેનુ નામ ઔધિક શતક કહેલ છે. તે પહેલા શતકમાં કૃયુગ્મ કૃતયુગ્મ સી. પચેન્દ્રિય જીવેાના ઉત્પાદ જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે કૃતયુગ્મ મૃતયુગ્મ રાશિપ્રમાણવાળા શુકલલેશ્યાવાળા આ સજ્ઞિ પ‘ચેન્દ્રિય જીનેના આ તકમાં ઉત્પાદ વિગેરે કહેવા જોઈ એ. ‘નવર’રોજિંદુળા ફ્િ ચ ના લેફ્સસ' પરંતુ તે પહેલાં શતકની અપેક્ષાએ આ શુકલલેશ્યા શતકમાં અસ્થાન અને સ્થિતિ સ ંબધી જૂદાપણુ કહેલ છે. અહિયાં અવસ્થાન કાળ અને સ્થિતિ કાળ કૃષ્ણલેશ્યાશતકમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે છે. આ રીતે અહિયાં અવસ્થાનકાળ જઘન્યથી ૧ એક સમયના અને ઉત્કૃષ્ટથી અન્તમૂહૂત' વધારે ૩૩ તેત્રીસ સાગરે પમના
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૨૧