________________
તેજલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ સંક્ષિાપક્ષેન્દ્રિય
જીવોં કે ઉત્પત્તિ કાકથન
માપાંચમા સંજ્ઞી મહાયુગ્મ શતકને પ્રારંભ– “g aહેજો, વિ ચં' ઈત્યાદિ
ટીકાર્યું–હે ભગવદ્ કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિપ્રમાણુવાળા તેજલેશ્યાવાળા સંગ્નિ પંચેન્દ્રિય જીવે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ વિગેરે પ્રકારથી આ ચાળીસમા શતકનું પહેલું શતક સંપૂર્ણ રીતે અહિયાં કહેવું જોઈએ. પરંતુ તે પહેલા શતકના કથન કરતાં અહિયાં જે વિશેષપણું છે, તે “રવા સંવિટ્રા કomi एक समय उक्कोसेण दो सागरोंवमाइ पलिओवमस्स असंखेज्जइभागभभहियाई' સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અહિયાં અવસ્થાન કાળ જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધારે બે સાગરોપમને છે. એવા અવસ્થાન કાળનું કથન અહિયાં તેજલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને લઈને કહેલ છે. કેમકે- ઈશાન દેવમાં દેવેનું ઉત્કૃષ્ટ આયુ - પમના અસંખ્યાત ભાગથી વધારે બે સાગરોપમનું છે. “gવં હિg સ્થિતિકાળ પણ અનવરથાનકાળ પ્રમાણે જ છે. “પર્વ તિમુવિ ઉaug” આજ પ્રમાણે અવસ્થાનકાળ અને સ્થિતિકાળનું કથન પહેલા, ત્રીજા, અને પાંચમા આ ત્રણ ઉદ્દેશાઓમાં પણ કરી લેવું જોઈએ. આ કથન શિવાય બીજુ સઘળું કથન બાકીના આઠ ઉદ્દેશાઓમાં ૩ અને ૮-૧૧ ઉદ્દેશાઓમાં પહેલા શતકમાં જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણે છે.
રે મારો ! રેવં કંસે ઉત્ત' હે ભગવન આ૫ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. ચાળીસમા શતકમાં આ પાંચમું સંજ્ઞિ મહાયુગ્મ નામનું શતક સમાપ્તા
૪૦-૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૧૯